________________
90
કરીને સારા કામ માટે નાંખેલા પાયાની અસર જમાનાની સપાટી પરથી કેઈ દહાડો ભૂંસાતી નથી. સારા સ્વભાવ સિવાય બીજું કાંઈ પણ માણસાઈમાં સારૂં નથી દરેક પ્રસંગમાં આ વાત ભુલાવી ન જોઈએ. લેકે જેઓ ખુશ મીજાજ રાખવે અને
હસીને વાતચીત કરવી. અર્થાત્ શોકમાં ડુબી ન રહેવું. ૮૫ તારા મનમાં જે આવે તે વિચાર કર્યા વિના સાહસથી
કર નહિં, કારણ કે તેમ કર્યાથી ભવિષ્યમાં તારે
પસ્તાવું પડશે. ૮૬ તારા ઘેડાને એટલે તોફાની ન બનાવ કે તેની
લગા - તુ ખેંચી પકડી શકે નહિં. કોઈ પણ બનાવ બનતાં પહેલાં તેને ઉપાય કરે જોઈએ જ્યારે વાન હાથથી જાય છે ત્યારે દિલગીરી કાંઈ કામ
આવતી નથી. ૮૦ ખુબસુરતિ છતાં પવિત્રપણે રહે અને મેટાઈ છતાં
નમ્રતા પકડે તે ઉત્તમ મનુષ્ય કહેવાય છે. ૮૮ તું તારા કામમાં સચ્ચાઈ વાપર તેથી તું છુટશે ને
મેક્ષ પામશે. કોઈ માણસ ગમે તેટલે કાવત્રા ખેર હોય તે પણ આખરે તેને સત્યવાદીઓના ગુલામ થવું પડે છે, કમાનની દેર ઘણું સખ્ત હોય છે તે
પણ તીરની પાસે તેને નગ્ન થવું જ પડે છે. જે તે ૮૯ હમેશાં વિચાર કર્યા વગર કાંઈ કામ કરવું નહિં.
ઉતાવળીયાપણાને રસ્તે છોડી દે. જે કોઈ પણ