________________
વધી શકાય છે. ૬૧ ધર્મ ભાવનાને લીધે ગરિબ માણ» પણ ઉદાર,
ઉદાત્ત અને પરોપકારી થઈ શકે છે. ધર્મને ઉદ્દેશ " મનુષ્યને સ્વર્ગમાં પહોંચાડવાનું નથી, પણ અંતઃકરણમાંજ સ્વર્ગ લાવી મુકવાને છે. દુષ્ટ વિચારે મનમાં બન્યા રહે તે ધર્મને ઉદ્દેશ સફળ થતા
નથી . ૬૨ માણસ ઉઘાડાં પાપ જેટલાં કરે છે તે કરતાં હજાર
ગણાં પાપ મનમાં વિચાર વડે કરે છે. જે માણ નિરંતર દુષ્ટ વિચાર કર્યા કરે છે તેને આખરે પિતાના વિચારને વતનમાં ફેરવી નાંખતાં વાર લાગતી નથી તેમ જે માણસ હમેશાં પવિત્ર વિચારમાં રમ્યા કરે છે, તે અગ્ય વર્તન કરે એમાં બહુ સંભવ તે નથી. મન ઉપર વિચારેને પટ જલદી બેસી જાય છે. માટે મનને હમેશાં સારા અને પવિત્ર વિચારોમાં
કાયેલું રાખવું. ૬૩ પરધર્મ તરફ અસહિષ્ણુતા બતાવવી એ આપણું
પિતની હલકાઈ બતાવે છે. જે માણસ પિતાથી દે ધર્મ પાળતે હેય છે તે પિતાના ધર્મને વિરોધી છે એમ લકે ગણે છે. તથા ધર્મની બાબતમાં શંકાશીલ વૃત્તિવાળાને માણસે નાસ્તિક ગણે છે, આ
રીતે પસંદ કરવા ગ્ય નથી. ૬૪ ધમને લગતા કેટલાક ભેદ તે ફકત આચારના