________________
૬૩
મનને પ્રફુલ્ર તથા શુદ્ધ રાખે છે. માહારની મલીનતા મનને મલીન તથા વિકારી બનાવે છે. પવિત્ર વાતાવરણમાં ઉભા હાઇએ ત્યારે મનમાં વિચાર પણ પવિત્ર આવે છે. સ્વચ્છ સ્થળમાં મન પવિત્ર રહે છે બાહ્ય શુદ્ધિ કરતાં આંતર્ શુધ્ધિ વધારે કી'મતિ છે. મન મેલુ' હોય તે ફક્ત ખાહારના ઠાઠમાઠ દુનિયાને છેતરવાનાજ અથ સારે છે.
૫૯ ઈંદ્રિને સ્વચ્છ દપણે વતવા દેવામાં આવે તે તે મનને વિષયાના ખાડામાં લઈ જઈ નાંખ્યા વગર રહેતી નથી, અને તે જેમ જેમ નિરંકુશ થતી જાય છે તેમ તેમ તેમને તૃપ્ત કરવા માટે મન પણ યથેચ્છ વતૅન કરવા માટે આપણને લલચાવે છે, અને પાપાચરણ કરાવરાવે છે. માટે તેને અંકુશમાં રાખવી.
૬૦ ધર્મના માર્ગમાંથી પતિત્વ થવાની ઇચ્છા રાખનારાઆએ દરાજ રાત્રે આખા દિવસનું વર્તન તપાસી જવુ જોઈએ. પોતાની જાતને આ પ્રમાણે સવાલે પૂછવા કે શીરને આરેગ્ય રાખવા પ્રયત્ન કર્યો १ વૃત્તિએ અને મનેવિકા ને અકુશમાં રાખ્યા છે ખેાટી લાલચેાની સામે થઇ તેને પરાભવ કર્યો છે ? કોઈ પાપાચરણ મેં આજે કર્યું છે? કાઈને ઈજા કરી છે? માઠું લગાડયું" છે? કોઈનું ભલુ' કર્યુ છે ? આ વિચારણાથી ભૂલ સુધારવા સાથે નવિન માગ માં