________________
પ૧
૧૨ )
સાડી પુછ થયા વિના મને નિશણ છે.
જરૂરીયાત માટે દેવું કરવું તે મૂર્ખાઈનું લક્ષણ છે. આજને ઉડાઉ તે આવતી કાલને નિધન છે. ઉડાઉ માણસ નિધન થયા વિના રહેતું નથી. તે છેડી પુંછએ છેડી કાળજી, મેટાની જવાબદારી પણ મેટીજ હોય છે. જેટલું તું ભેગવીશ, અગર સુપાત્રને દાન કરીશ, એટલુંજ ધન તારૂં છે. બાકીનું તે બીજાનું છે. તું તે માત્ર તેને રક્ષણ કરનાર
ચિકીદાર જેજ છે. ૧૩ જેમ અજ્ઞાન વધારે તેમ બીક પણ વધારે હોય છે. ૧૪ રસીક અને સહૃદય પુરૂષને આ સૃષ્ટિ પ્રત્યેક ડગલે
આનંદમયજ લાગે છે. શાણા અને સદવર્તનશાળી પુરૂષને આ સૃષ્ટિ દેવી સત્વથી ભરેલી જ લાગે છે, પણ તેનું ખરૂં સ્વરૂપ સમજવા માટે આપણે તેના
તરફ પ્રેમની દષ્ટીથી લેવું જોઈએ. ૧૫ જે લેકે સૃષ્ટિનું સૌદર્ય સમજી શકે છે, તેમને
દુઃખ કોઈ જાતને સંતાપ કરી શકતું નથી. એવા લે કે નિર્મળ, ભૂરા આકાશ તરફ, કે તાશના સમૂહ તરફ, કે ઘૂઘવાટ કરતા સમુદ્ર તફ, કે પદ્ગતના શિખર તરફ દૃષ્ટી કરે છે, કે તરત જ તેમનાં સંસારના
સંકટ પલાયન કરી જાય છે. ૧૬ સ્વરછ અને વાદળ વિનાના દિવસે, શાન્તિના
સમયમાં, ખુલ્લા મેદાનમાં કે ઉપવનમાં વિશ્રાંતિ લેવા છતાં, જે ચિંતાનું શમન ન થાય તે ચિંતા અત્યંત