________________
મુલતવી રાખશે. નહિં, કેમકે આવતી કાલને
સૂર્યોદય તમે નજ દેખી શકો એમ પણ કદાચ બને. ૩૦ દરેક કામને માટે નક્કી કરી રાખેલા વખતમાં તે કામ
પુરૂં કરી દેવું, જેથી બીજા કામની આડે તે આવે નહિં. દિવસમાં જે કામ કરવાનાં હોય, તેને ક્રમ તથા તેની પાછળ ગાળવાને વખત સવારમાં કે પાછલી રાત્રે નકકી કરી રાખ. જે તેમ નહિં કરે તે ઘણે કિમતી વખત નકામે ચાલ્યું જશે. “વખત આવે થઈ રહેશે” “થવાનું હશે તે થશે એમ
બેલના વિનાશ પામે છે. * ૩૧ જે માણસ પિતાનું કામ નિયમિત રીતે અને
વ્યવસ્થાસર કરે છે તે માણસ ચાર ગણું કામ કરવા છતાં પણ આખે દહાડો નવો ને નવરેજ માલુમ પડે છે. આગળ ઉપર કરવાના કામનું ધારણ
આગળથી નકકી કરી રાખનાર માણસ મુંઝાતો નથી. ૩૨ ઘણાં કાર્ય કરવાનાં હોય છે ત્યારે કયા કાર્યથી
શરૂઆત કરવી? આવી મુંઝવણ ઘણી વાર થાય છે, એ વખતે જે કાર્ય સૌથી ઓછી રૂચીવાળું હોય તે પહેલું હાથ ધરવું. દેખીતી અરૂચીવાળું પણ કે વખત તે પરિણામે લાભદાયક નિવડે છે, વળી જે વખતે સર્વ શકિતઓ તથા મન તાજાં હોય અને થાકયા વગરનાં ચ છે, તે વખતે એવાં કામ જલદી સિદ્ધ થાય છે. અને જે કામ વિશેષ રૂચીવાળાં હોય