________________
પ
તે કામ થાકયા પછી હાથ ધરવામાં અવિતા પણ હાંશે હાંશે કરાય છે.
૩૩ કાળ નિર્દય પણ છે, અને દયાળુ પણ છે. તેણે હજારા માણસાનાં જીવન ખરાબ કરી નાંખ્યાં છે, અને તેણે હુજારાને સુખની પરાકાષ્ટાએ પહોંચાડયા છે, સારાંશ કે જેણે કાળના જેવા વ્યય કર્યો છે તેવું ફળ તેને પ્રાપ્ત થાય છે.
આ
૩૪ આયુષ્ય ક્ષણિક છે. જે ઘડી જાય છે તે આપણી છે, ખીજી પળ કાને દીઠી છે? આવાં વચન ઉપરથી કેટલાક એવા સાર ગ્રહણ કરે છે કે ચેનબાજી ઉડાવવી એજ ખરૂ છે જેટલુ ભોગવી લીધુ તેટલું આપણું પાછળ શુ' થશે? કાણે દીઠું છે ? વિચાર શ્રેણી અત્યંત હાનીકારક છે. ગઈ કાલ પાછી આવવાની નથી એ વાત ખરી, પણ પ્રત્યેક પળની કૃતિનું ફળ ચીરસ્થાયી છે, માટે દરેક પળ સત્કાર્ય માં યાજવી જોઈએ. આયુષ્ય ટુકુ છે માટે તેને દુરૂપયોગ નહિંદુ' કરતાં, સત્કમ કરવામાં તે વ્યતિલ કરવું જોઈએ.
૩૫ આપણે જે કર્મ કરીશું' તે ઉડી જવાનાં નથી, પશુ તેના સ`સ્કાર પાછળ રહી જવાના છે. આપણી કૃતિનાં ફળ ભાગવ્યા સિવાય છુટા નથી, તે પછી તે કમાં સારાંજ જોઈએ. જેથી ચીરસ્થાયી શાન્તિ મળી શકે. સત્ય પૂર્ણ જીવન જીવે, અને ખીજાને