________________
સંકટ સામે હિંમતથી બાથ ભીડતાં શીખવે. દીર્ઘદષ્ટિ અને દઢ નિશ્ચય એ બેને સુગ કરવામાં જ
જીવન રહસ્ય રહેલું છે. ૩૬ પ્રત્યેક માણસ પોતાના કાળને કર્તા છે. તેજ સાથે
અને નઠારો બનાવી શકે છે. સત્યયુગ પણ આજ છે અને કલીયુગ પણ આજ છે. આપણી જેવી ભાવના હોય છે તેવી ભાવના કાળની પણ થાય છે. માટે સર્વ મનુષ્યએ સત્યયુગ બનાવવા પ્રયત્ન કર. કાળ અમુલ્ય છે એટલું જ નહિં, પણ તેની અસર કોઈપણ
રીતે નાબુદ કરી શદ્ધતી નથી. ૩૭ જેટલું બોલવું ઉચીત હોય તે કરતાં વધારે બોલી
નાખવા બદલ પિતાની જાતને ઠપકો આપવાને પ્રસ. લગભગ દરેક માણસને પ્રાપ્ત થતું હશે, પણ જરૂર કરતાં થોડું બોલ્યા બદલ પસ્તાવું પડે એ પ્રસંગ તે વિરલજ હોય છે, મૌન સર્વાર્થ સાપ
એ વાકયાનુસાર મૌન કરવું તે સોના જેવું છે. ૩૮ રાજ્ય પ્રકરણને લગતા કામકાજમાં ધીમાસ કરતાં
ઉતાવળની બી વધારે રાખવાની છે. પુખત વિચાર ર્યા વગર બાંધવામાં આવેલા પ્રયદા અત્યંત હાનીકારક નિવડે છે. એવા કામમાં ઉતાવળ કરવી તે
શાણપણ નથી. ૯ જે માણસ વગર વિચાર્યું બેલે ચાલે છે તેને પાછળથી પસ્તાવું પડે છે. જે શરૂઆતના કામકાજમાં થાડી