________________
૪૦
૭૬
પણ દયા કે અનુકંપાને પાત્ર નથી આપણું હૃદય તેને આવકાર આપવા તત્પર નથી તે સામાનું હૃદય આપણા તરફ સ્નેહની લાગણી ધરાવવાનું જ નહિં, અને અન્ય હદય સાક્ષી છે. પ્રત્યેક મનુષ્ય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુટુંબને, સમાજને, દેશને, અને જગને રૂણી છે. એ રૂણ યથાશકિત ફેડવું એ પ્રત્યેકનું કર્તવ્ય છે. પરંપકાર કરીને તથા બીજાને ઉપયોગી થઈને તે રૂણ ફેલ
શકાય છે. ૭૭ લેકે પર ખરેખર ઉપકાર કર હોય તે પ્રથમ
તેમની ખરી સ્થિતિથી વાકેફ થવું, અને તેમના ઉપર પ્રીતિ પણ રાખવી જોઈએ. સાથે પરેપકાર કરવામાં સદવિચાર પૂર્વક વિવેક બુદ્ધિની પણ ખાસ જરૂર છે. વિવેક વગરની દયા લાભને બદલે હાની કરે છેકુપાત્રે આ આપેલું દાન દુધ પાઈને સાપ ઉછેરવા જેવું થાય છે.
• ૭૮ દરિદ્ર લોકોને સહાય કરવામાં તેમને સ્વાવલંબી
બનાવવાને મુખ્ય ઉદ્દેશ લક્ષમાં રાખો. વિવેક વગરની સખાવતમાં એ દોષ રહેલે હોય છે કે, સખાવત લેનાર પરાવલંબી થવા શીખે છે. તેથી
તેનું જીવન બગડે છે. ૭૯ પાસે સંપત્તિ હોય તે યાચકને આપી દેવું એ કામ
સહેલું છે. પણ સ્વાવલંબન ગુણને હાની ન પહોંચે