________________
૨૫
નીતિ વાયામૃત.
મણકે ૨ જે.
બીજાઓની ઉપર અધિકારી ભોગવવા ખાતર પિતાની સ્વતંત્રતા ખેવી એ તે ખેટનેજ ધંધે છે. સત્તા, ખેળવી અને સ્વતંત્રતા ગુમાવવી, બીજા ઉપર સત્તા ચાલવવા મથવું, અને પોતાની જાત ઉપર કાબુ ખોઈ બેસવે, એ પુત્ર લેવા જતાં ધણું ખાઈ
બેસવા, જેવું અગ્ય છે. ૨ દીતિએ સુખના સ્મશાન તુલ્ય છે. ૩ સંપત્તિ, માનપાન, અને સત્તાને લીધે માણસ,
જીવનનાં બીજાં સુખને ઉપભેર કરવા માટે નાલાયક થઈ જાય છે. એવા વૈભવ અને મોટાઈ તને રામ રામ છે! જે માણસ બીજાના માથા ઉપર પગ દઈને ચાલવાની ઇચ્છા રાખે છે, તેમને કઈ દિવસ શાંતિ કે સુખને અનુભવ મળતું નથી. શાંત અને સુખી જીવન ગામવાની ઈચ્છા રાખનારે મોટા થવાની લાલસા સુધી દેવી જોઈએ.