________________
૩૭
કેટલાક, અલૌકિક ગ્રંથે તેમના લેખકે એ, કારાગ્રહમાં હતા તે વખતે અને તેને લીધે લખાયેલા છે. એવી આફતને લીધે જ તેમનાં નામ અમર થવા સાથે
દુનિયાને માટે લાભ થાય છે. ૨૮ હું જે સ્થિતિમાં હોઉં તે સ્થિતિમાં સતેષ માનવાને
મને અભ્યાસ પડી ગયેલ છે, તેથી મને દારિદ્ર
તરફથી બીલકુલ ચિંતા નથી. ર૯ સારાં શ્રમ કરનાર કદી નઠારી ગતિને પ્રાપ્ત થતું
નથી. ૩૦ અન્ન, વસ્ત્ર, પાણી અને છાંયા, એટલી વસ્તુઓ જ
જીવન નિર્વાહ માટે આવશ્યક છે અને તે વસ્તુઓ થેડા જીવનનિર્વાહ માટે આવશ્યક છે. અને તે વસ્તુઓ છેડા પરિશ્રમથી પ્રાપ્ત થઈ શકે છે. માટે નિર્વાહ સારૂ ચિંતાતુર રહેવાથી બીલકુલ જરૂર નથી
પણ તૃષ્ણને લગામ નથી દેતી. ૩૧ વિકટ પ્રસંગે ખેદ ન કર, તેમ ના “ઉમેદ થઈ
જવું નહિ પણ કમર કસીને તેની સામે બાથ ભીડવી. મુસીબતેથી ડરીને નાશી જતાં તે આપણી પાછળ પડી આપણને પકડી પાડયા સિવાય રહેતી નથી. પણ હિમ્મતથી તેની સામે થતાં તે પાછી હઠી.
જાય છે અને આપણે વિજ્ય થાય છે. ૩૨ મહાન પુરૂષેનું ખરું સામર્થ્ય વિપત્તિના પ્રસંગેજ
પ્રગટ થાય છે, સંપત્તિના પ્રસંગમાં તેટલું પ્રગટ