________________
૩ર
સાધવા ભેગા થયા હોય છે તે વિપત્તિ પ્રસગે કે વૈભવ ક્ષય થયે પાસે આવતા નથી.
૩૮ અગ્નિમાં તપાવવાથી સેાનારૂપા અને કથીરની પરિક્ષા થાય છે તેમ આપત્તિકાળે ખરા અને સ્વાથી મિત્રા પરખાઇ આવે છે.
૩૯ આખા દેશપર સકટ આવી પડે છે ત્યારે ખરા સ્વદેશ પ્રેમી પુરૂષષ પેાતાની અગત લાગણીઓને કારે મૂકી દઈ દેશના રક્ષણ માટે એક દીલ થાય છે. ૪૦ આ જગતમાં થાડા થાડામાં ના ઉમેદ થઇ કે નાસીપાસ થઈ જનારનુ કામ નથી ભૂલ્યા ત્યાંથી ફરી ગણા' આ સૂત્રને લક્ષમાં રાખી જે માણસ, પડયા છતાં તેની પાછળ મડયા રહે છે. તેજ આ જગમાં વિજય મેળવે છે. પ્રેફેસર હક્ષલી મહાનૂ વકતા હતા. શરૂઆતમાં તેની ફજેતી થઇ, ભાષણ ન કરવા કાઇએ ગુપ્ત ચીઠ્ઠી લખી, કાઇએ અલાહ આપી, પણ તે પ્રયાસમાં મચ્ચે રહ્યો તે છેવટે તે એક મહાન વકતા થયે..
પા
૪૧ અભ્યાસ વડે હરેક કામમાં નિપુણતા મેળવી શકાય છે. અનેક અડચણા નડવા છતાં ઉત્તમ માણસે હાથમાં લીધેલુ કામ છેડતા નથી
૪૨ આફત આવી પડયા પહેલાં શોક કરવા બેસવુ' એના જેવું દુઃખ ખીજા કશાથી થતું નથી કલ્પનાએ ખડાં કરેલાં દુઃખ પ્રત્યક્ષ દુઃખ કરતાં વધારે ત્રાસ