________________
૩૪
થતા હોય છે મૂખ લાકાને ખીજાની પડયા સિવાય ચેનજ પડતું નથી,
૪૭ આપણે જો ખીજાના કામમાં માથું મારવા ન જઇએ, તે આપણા કામમાં તે માથું મારવા નહિ જ આવે. ૪૮ દુનિયામાં દ્વેષી અને વિના કારણે બીજાને ઉપદ્રવ કરવાના સ્વભાવવાળા માણસાની ખેાટ નથી.
ભાંજગડમાં
૪૯ શાંતિના ચાહનારાઓએ આ સૂત્ર અજમાવી જોવા જેવુ છે કે, વઢવાડ કરનારીને વઢવાડ કરનાર કાઇ સામુ' નહિ મળે તા એની મેળે થાકીને તે ઘરમાં બેસશે.
પ૦ આપણા પાતાના દોષ કે પાપાચરણને લીધે આપણે જે દુ:ખ ભોગવવાં પડે છે. તે આપણે જાતે હારી લીધા જેમાંજ છે. ન્યાય રીતે તેમાં ફરીયાદ ઉઠાવવાના આપણુને જરા પણ હક નથી. દારિદ્ર, મઢવાડ કે સડકટ એ બધાને લીધે જીવન કષ્ટમય થતું નથી, પણ એકલપેટાપણુ, અતિલાલ, અહંકાર અને પાપાચરણુ ઇત્યાદિ દુર્ગુને લીધેજ જીવન અસહ્ય દુઃખ
રૂપ થઈ પડે છે.
૫૧ ઉપલક દૃષ્ટીથી જોતાં કેટલીક માખતા આપણને કલેશ કારક લાગે છે. પણ વાસ્તવિક રીતે જોતાં તે આપણું હિત કરતી હાય છે. સડકટને ધૈર્યથી સહન કરીએ અને કેડ બાંધીને સામા થઇએ તે આપણી ઉન્નત્તિ થયા સિવાય રહેતી નથી. શીયાળાની ટાઢના