________________
૨૯ દુઃખ એવું નથી, કે જેમાં સુખને અંશ-લેશ પણ ન હોય, માટે માથે સંકટ આવી પડે ત્યારે આજંદ કરવા બેસવું કે રોદડાં રડયા કરવાં, એના જેવી બીજી મૂર્ખાઈ શું હોઈ શકે? એમ કરવાથી સંકટ નિવારણ થતું નથી, માટે બૈર્યતાથી સહન કરે,
અને ચિત્ત શાન્ત કરી નિવારણને ઉપાય છે ૨૩ જેની પાસે ધૈર્ય રૂપી ધન નથી, તેના જે બીજે ( નિધન કેઈ નથી. ૨૪ જે થાય છે તે સારાને માટે થાય છે, એમ માની
હંમેશાં આનંદમાં રહેવું, ફેગટની હાયવોય કરવાથી
બમણે ખેદ થાય છે ૨૫ સુખ મળે તે મેં મેળવ્યાં અને દુઃખ પડે તે દૈવે
મેકલ્યાં એવી વૃત્તિ ન રાખવી. કાંતે બને પિતે કર્યા, અને કાંતે ખનને દૈવે આપ્યાં એમ માને, જેથી મને ખેદ કરતું અટકશે પિતે કર્તા થતાં પોતાની ભૂલ સુધારાશે, અથવા દૈવ ઉપર ભરોસે
રાખતાં તેની નિશ્રા કબુલ કરાશે. ૨૬ સ્વાર્થ પરાયણતા, લુંટફાટ, ઈર્ષા ચેનબાજી, લોભ,
અહંકાર ઈત્યાદી દુર્ગુણેને ફેલા થવાથી જગતમાં
જ્યાં ત્યાં ટફિસાદ, લડાલડી, હસાતુંસી અને શકના ઉદ્દગાર સ ભળાય છે. ૨૭ ઘણી વખતે ખેટામાંથી સારૂં નીપજે છે. અને
દેખીની આફત આશીર્વાદ સમાન થઈ પડે છે,