________________
૨૮
૧૭ આવી પડેલ દુઃખ ભોગવ્યા સિવાય છૂટકો નથી તો પછી ખડખડાટ કરીને માગળ્યા કરતાં આનદથી ભાગવવુ એ ડાહાપણ ભરેલું છે.
૧૮ મનુષ્યા જે શાક અને સટ ભેગવે છે તેમાં કેટલાંક તે પાતપેાતાની મેળેજ માથે વડારી લીધેલાં હાય છે. તે દુઃખમાંના મોટા ભાગ દુર્વ્યસન, દુરાચરણ દુષ્ટ સ્વભાવ, અને ખાવાપીવામાં અમર્યાદિતપણુ' એ બધાને લીધે ઉત્પન્ન થવા પામ્યાં હાય છે.
૧૯ માણસ જો ખરાખર કાળજી રાખી સર્વ વાતને વિચાર કરીને પગલું ભરે, તે ઘણી ભૂલે ટાળી શકાય તેવી હોય છે તેમાંથી ખચી શકે છે. ૨૦ સુખ દુઃખનું કારણ મન છે, જેવી જેના મનની વૃત્તિ તેવા તેને સંસાર લાગે છે. તારે જો સુખી જીવન ગાળવુ. હાય, તે જગતના અથા વ્યવહાર તારી મરજી મુજબ ચાલે એવી ઈચ્છા કરીશ નહિ પણ તુંજ જગા જેવા થા.
૨૧ પાતાના પગમાં જોડા પહેર્યાં એટલે, તે આખી પૃથ્વી ઉપર ચામડું પાથર્યા સમાન છે તેજ પ્રમાણે આપણે શાન્ત વૃત્તિનું સેવન કરીશું, તે માથા ઉપર દુઃખના ડુંગર તુટી પડશે તે પણ આપણા સુખમાં અંતરાય આવશે નહિં. ૨૨ આ દુનિયાનું કોઇપણ સુખ એવું દુ:ખની છાયાથી તદ્ન મુકત હાય,
નથી, કે જે તેમ કોઇપણ