________________
૫ દુનિયામાં પોતાની વાહવાહ કહેવરાવવી, મોટાઈ મેળવવી,
એના જે જોખમ ભરેલ ધંધે બીજો એક પણ નથી. કીતિ કે સત્તા મેળવવા માટે કશીશ કરવાની કે વલખાં મારવાની જરૂર નથી. તમે શાણું અને સારા હશે તે તમારી ઇચ્છા વિના પણ તે તમારી સમક્ષ હાજર થશે. ખીંટીએ લટકાવી રાખેલી કટાઈ ગયેલી તલવાર માલીકની હાંસી જ કરાવે છે. તેમ આળસુ થઈ જવાથી બટ્ટો લાગે છે. દઢ ઉદ્યોગમાં મચ્યા રહેવાથી જ ક્રીતિ ઉજવળ રહે છે. બાળકને માટે દ્રવ્ય કે ઉંચા અધિકારને વારસો મૂકી જવાનું બધાથી બની શકે તેવું નથી, પણ બાળકને સદાચારી અને સદગુણ બનાવવા જે એકે કીંમતી વાર નથી. માટે તેવાં બાળકને બનાવવા પ્રયત્ન કરે એ માતા પિતાને અમૂલ્ય વારસો છે. શ્રીમંત અને સત્તાવાન પુરૂષે પિતાનાં દુષ્ટ વર્તનથી જગને સુધારવાને બદલે બગાડતા જાય છે. સત્યજ્ઞાન એ પર્વતમાંથી નિકળતાં નિરણે જેવું છે. તે પાણી નિત્ય પ્રવાહથી વહ્યા કરે છે, તે જ સ્વચ્છ અને નિર્મળ રહી શકે છે. નહિંતર ખાડામાં ભરાઈ રહી બંધિયાર થતાં તેમાં દુધ ઉત્પન્ન થાય છે. આજ પ્રમાણે શાસ્ત્રિય જ્ઞાનને પ્રવાહ