________________
૨૪
૧૦૭ માણસ જે નિર્દોષ અને નિષ્કલંક હોય, તેનું અંતઃ
કરણ પવિત્ર અને ચિત્ત સ્વસ્થ હોય તે કેદખાનું પણ તેને સારું છે, પણ જે ફિકર અને ચિંતામાં
ગ્રસ્ત હય, તે મોટું રાજ્ય પણ નકામું છે. ૧૦૮ સુખ પ્રાપ્તિના કામમાં જોર જુલ્મ કે બળાત્કારને
ઉપાય કામમાં આવતું નથી.