________________
૧૮
વાઘ આવ્યા! એ ઘાઘર આવ્યા ! આ ખાઉ આવ્યું ! ઇત્યાદિ કહી ખીવરાવનારી માતાઓએ યાદ રાખવું કે તેથી કરાં કાયમ માટે ખીકણુ થઇ જાય છે. એટલું નહિ પણ કેટલીક વખત તેમાંથી ગભીર પરિણામા નીપજે છે.
છે. અલ્પ
૮૪ ઘણા ખરા મંદવાડનું મૂળ કારણુ અજીણુ વિકાર હાય છે. હુંમેશાં જઠરાગ્નિ ઉપરાંત જે નાખવાથી, અનેક જાતના રાગોનાં બીજ ાપાય આહારથી શરીર હલકું રહે છે, મન પણ સ્કુત્તિ વાળું થાય છે અતિ આહારથી શરીર ભારે લાગે છે. ઇંદ્રિઓમાં જડતા આવે છે, અને બુદ્ધિપણુ કહ્યું કરતી નથી. એક તરફ દુનિયાના તમામ રાગો અને બીજી તરફ અજીણ વિકારથી થતા રાગોનુ પ્રમાણ સરખુ આવે છે.
૮૫ ૨સના ઉપભાગથી થતા આનંદ ક્ષણિક છે, અને પરિણામે હાનિકારક છે. તરવાર કરતાં સ્વાદ ઇંદ્રિયે મનુષ્યના ઘણા ભાગો લીધા છે. સ્વાદ આછે કરા અને જીવનને મચાવેા. સઘળાં ખંડ કરતાં હાજરીનાં 'ડ વિશેષ ભય'કર છે. સા અને માકસરના ખારાક યેા હાજરી પુરેપુરી ભરેલી હોય છે, ત્યારે મગજ બરાબર કામ કરી શકતું નથી, આ કારણથીજ ઉપવાસના દિવસ ધર્મક્રિયા માટે ચાન્ય મનાયેલા દેખાય છે.