________________
૨૦
આપણી મરજી અને સત્તાની વાત છે. ૮૯ પરિશ્રમ-મહેનત એ સર્વ મુશ્કેલીઓને પરાભવ કરે
છે. યંગ્ય પરિશ્રમ જાતેજ આનંદરૂપે છે. આળસ એ શરીરને કાટ છે. લેતું કાટથી જેમ ખવાઈ જાય છે
તેમ શરીર આળસથી ખવાય છે. ૯૦ દિવસે કામ કરનારને રાત્રે શાંત અને ગાઢ નિદ્રા
આવે છે. ઘણી જવાબદારી અને જંજાળોવાળા માણુ ઉંઘથી બેનસીબ રહે છે. દિવસ જે સારી રીતે કામમાં ગાળવામાં આવે તે રાત્રે નિદ્રા આપઆપ આપણી સેવામાં હાજર થાય છે ઔષધની મદદ વડે કુત્રીમ ઉંઘ લાવવી એ ઘણું જોખમ ભરેલું છે. એવી લાલચમાં કદી ફસાવું • હિ. આપણા આચરણે વ્યવસ્થિત રાખીશું તે ડીવારમાં પૂર્વની માફક નિદ્રા આવ્યા કરશે. ઉંઘ શરીર અને મનને
બજે ઓછો કરે છે. ૯૧ વિશ્રાંતિ લેવાના વખતમાં પણ આપણે જે દુનિયા
દારીનાં સંકટ, જંજાળે, દુઃખ અને મુસીબતેને જ વિચાર કર્યો કરીએ, મગજને વિશ્રાતિ ન આપીએ, તે તે કાળ કામ કરવા કરતાં પણ વધારે કંટાળા ભરેલ આપણને લાગશે એવી વિશ્રાન્તિ કરતાં કામ
હજાર દરજજે સારું છે. ૯૨ દિવસની સખ્ત મજુરીથી શરીર અને મન જેટલાં
ઘસાય છે, તે કરતાં રાત્રે કંટાળા ભરેલા વિચારોમાં