________________
આત્મક દેવમૂર્તિઓ આધ્યાત્મિક દૃષ્ટિએ સંસારી છે. જ્યારે ગણ પતિ રિદ્ધિસિદ્ધિને નેતા થઈ કેવળ જ્ઞાનમૂર્તિરૂપ ગી છે. મહા 5 દેવજી જ્યારે ગર્વ રહિત થયા અને હૃદયમાં કરૂણ વ્યાપી ત્યારે રે પુષિરાજયના એ ન્યાયે ગણેશને અલકિક સ્વરૂપ આપી છે સર્વ પ્રવૃત્તિમાં આધિય આપ્યું. આધિ ભકિતક, આધિદૈવિક અને તે આધ્યાત્મિક પ્રવૃત્તિમાં સર્વના વિનાયક બનાવ્યા તેથી ગણેશ વિનાયક પણ કહેવાય છે. ગણપતિની મૂર્તિ વિચારતાં નિરૂપમ તત્વને પ્રકાશ થાય છે. આ દેવનું મુખ હાથીનું કલ્પેલું છે, કારણ કે હાથીનું અંગ મહા કામથી વ્યાપ્ત હોય છે એથી સ્પર્શમુખ તેને પરાજય કરાવે છે; પરંતુ હાથીનું મુખ બ્રહ્મવિકરિઝની સમાધિની કે સત ભૂમીકા દર્શાવે છે. હાથી મુખ જોવામાં નળીકર્મ જે વેગનું અંગ છે તેને જાણે છે–સમ્યમ્ અવેક્ષણ એટલે સ્થિતિનું ૪ સંરક્ષણ કરવામાં અસાધારણ દીર્ધદષ્ટિ એ સમ્યમ્ જ્ઞાન સાંખ્યા સૂચક છે–એ પ્રકારે ગ અને રાજયેગનું ઐક્ય દર્શક આ મુખ મુદ્રા છે. વળી હાથીના કુમ્ભસ્થળમાંથી અવિરલ મદધારા વહે છે છે તે ઉપરથી બ્રહ્મસ્વરૂપ સંસ્થિતિથી પરમ અમૃતરૂપ જ્ઞપ્તિથી કે પ્રતીત થતી તૃપ્તિ સૂચવે છે. હાથીની ચક્ષુઓ એવી બનેલી છે
છે કે સ્વાભાવિક રીતે પિતે હોટ છતાં બીજાને પિતાથી હેટા કે છે દેખે. આ એને નિરભિમાન ગુણ દર્શાવે છે. હાથીના કાનમાંથી રબર નીકળે છે, તે અન્યના દોષને દૂર કરી પોતે નિર્દોષ રહી
સંકેચ વિકાસની શક્તિવાન હેવાથી આત્મતત્વના નિર્લેપત્વ અને ૪ છે અણુત્વ અને મહત્વપદ દર્શક છે. હાથીને બે પ્રકારના દાંત હોય છે છે છે, અંદરના દાંત ચાવવાના અને બહારના દાંત કેવળ શોભાના છે છે. એથી જ્ઞાનિને વ્યવહાર અન્તર્મુખ વૃત્તિથી ઐકય, વૈરાગ્ય છે અને જ્ઞાન આત્મક તથા બહિરવૃત્તિમાં સ્વાભાવિક ભેદ, રાગ અને
અરજ હે હે મા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com