________________
News • • • • •e es e ass cense 21 civiwiliwclocissistorio 1671621sIBORONDOSO
sce:, S.s.
RRERA
જ
Sue ONUNLIMA SUSUNUSURUDANU
SKossc sc ssssosos
એકવીશ હજાર છસે શ્વાસ લેવાય છે. તેનો હંસ રૂપે ઉચ્ચાર , ર થાય છે. હંકારથી શ્વાસ બહાર નીકળે છે અને સકારથી ફરી શ્ન દાખલ થાય છે. આ પ્રમાણે હંસ હંસ એમ જ૫ જીવ જપે છે. આ
તેના સગુણ ધ્યાનમાં ચિત્તની એકાગ્રતા માટે પ્રાણનો નિરોધ જે કરવા માટે ક્રમ નીચે પ્રમાણે છે. પ્રથમ સે ગણેશના ધ્યાન 6. ધરતાં રેકવા. છ, , હજાર બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવજીના
શું ધ્યાનમાં અર્પણ કરવાના અને એક એક હજાર જીવ, ગુરૂ અને દિ પરબ્રહ્મના ધ્યાનમાં અર્પણ કરવાથી ચિત્તનું એકાગ્રપણું થાય છે. છે તેથી બ્રહ્મચર્યાદિ સાધનસંપન્ન પુરૂષને ઈશ્વરના અનુગ્રહથી એક છે કરોડ જ૫ આવા થયા પછી ચિણ, ચિંચણી, ઘંટા, શંખ, વીણુ, આ
તાલ, બંસી, મૃદંગ, ભેરી અને મેઘ જેવા દશ નાદ શ્રવણ થાય
છે. નવ પ્રકારના નાદને ત્યાગ કરી બ્રહ્મભાવ પ્રાપ્ત કરવાનું - સાધન મેઘનાદ છે તેથી તેને અભ્યાસ યોગીઓ મુમુક્ષુઓ રાખે
છે. આ દશ નાદના ફળ દર્શાવેલાં છે. પ્રથમ નાદથી ચિંચણી છે જે શબ્દ પ્રતીત થાય છે. બીજા નાદથી શરીરમાં અંગ તુટે છે એવી અસર થાય છે. ત્રીજાથી ચિત્ત ખિન્ન થાય છે. ચેથાથી જ 8 માથું દૂજે છે. પાંચમાંથી તાળવું કરે છે. છઠ્ઠાથી અમૃતનું પાન જ થાય છે. સાતમાંથી ગુહ્ય પદાર્થોનું જ્ઞાન થાય છે. આઠમાંથી જ
પરાવાચાની પ્રાપ્તિ થાય છે. નવમાંથી દિવ્યદ્રષ્ટિ અને અન્તર્યાન છે શકિત થાય છે અને દશમાથી પરબ્રહ્મસ્વરૂપ થાય છે. આ આ પ્રકારે પરબ્રહ્મ સાથે ઐકય થવાથી મન લીન થાય છે તેથી ફક સર્વ સંકલ્પ વિક૯૫ને ક્ષય થાય છે. તેથી જન્મજન્માંતર Eા સંચીત કરેલાં પુણ્ય અને પાપ નાશ પામે છે અને તેથી
શિવશકિત સ્વરૂપ બની સર્વવ્યાપક સ્વયંતિઃ શુહબુદ્ધ નિત્ય . નિરંજન બ્રહમરૂપ થઈને પ્રકાશે છે. અર્થાત્ પુરુષ કૈવલ્ય મોક્ષ
sc sc sc sce૮૯૮૩૮ssssssssssss3
oscosiscossess
sec
09
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com