________________
૧૩ વિસ્તાર પામે છે, જગતના ઉત્તમ ભોગોને વશ કરવા અભિલાષા વધે છે અને પોતાની કિંમતનું નિમાન ઠરાવી અન્યને સહાય આપવા ધારે છે. વિનયને બદલે અભિમાનને સેવે છે અને દ્રવ્ય સંચય કરવા ઉપર અતિ લેભવશ થતા દેખાય છે. અસેસ એ શું છે કે આવા વિદ્વાનો ઘેડાગાડીના ભોગી છતાં સમજતા નથી કે છે ઘોડાની લહેર માણવા માટે ઘડાને અંધેરી, ચેકડાં ચડાવી, હાંસડી છે
પહેરાવી, રાસ, પટા, પૂલ બાંધી ચાબુથી ચલાવવો પડે છે ત્યારે 4 ધારેલી સ્થિતિએ પહોંચાય છે; તેમજ શરીરમાં રહેલા ઈન્દ્રિય - એ રૂપ ઘડાને અંકુશમાં રાખવાથી જ અભીષ્ટ કાર્ય સિદ્ધ થઈ શકે છે. આ - “ કલિયુગમાં ઘેર ઘેર સતી ” એ અન્યોક્તિ ખરી પાડે છે એનું કે
કારણ સત્યતાની ખાતર કહેવું પડે છે કે શુદ્ધ ભાવથી, ગુરૂની
પ્રસન્નતાથી, ઇન્દ્રિયને કેળવી, મને બળ દૃઢ કરી, નીતિમય જીવન જે ગાળી, વિદ્યા સંપાદન કરેલી નથી હોતી. ગુરૂવર્ગ કે જેઓની 3 ફરજ સદાચારી થઈ સદાચારવાળા શિષ્યને બનાવી સમ્યજ્ઞાન નું આપવું જોઈએ તેમ ભણાવી શકતા નથી. કેટલીક શાળાઓમાં જ | ઉપરનો ભભક હોય છે. દરેક ધોરણમાં એક વિષય માટે અનેક રે
પુસ્તકો રાખી આડાઅવળા બબે ચાર ચાર પાઠો શીખવી ચેપછું ડીઓને ભારે વધારી બતાવે છે કે આ શાળામાં આટલું શીખવાય છે છે અને આવા નિયમ છે. પરિણામે ફાવે તે પગાર ઠરાવી અજ્ઞાનિ લેકના નાણાનો ભોગ લેવાય છે અને મેહમાં ફસાવાય છે. કેટ
લીક શાળાઓ ધર્માદા ખાતાની હોય છે તેના રક્ષક ત્રસ્ટીઓ - એવા વ્યવસાયી હોય છે કે તેનો મુખ્ય આધાર અમૂક વ્યક્તિની ઉપર છે હોય છે. નાણાની રકમ પૂરી પડતી ન હોય તો પણ બીજાની છે મદદથી અગર સંપત્તિ પ્રમાણે શિક્ષણની વ્યવસ્થા કરવા શકિતશું વાન્ થઈ શકતા નથી. ખાતાને મોટાં વધારી બહારના આડંબ
কুকুঞ্চনুনুনঃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
&atzttatjuttattwittzittausattttuttttttttttt.
পক্ষকে