________________
intitat tatitaittittaa
નું અમૂક વર્ષની નેકરી પછી સારી રીતે વ્યવહાર ચાલે તેવી જીવિકા ! મળવી જોઈએ.
૬. શિક્ષકોએ દરેક વિદ્યાર્થીની શારીરિક, માનસિક, નૈતિક, છે અને આર્થિક સ્થિતિ ઉપર ધ્યાન આપી તેને વિદ્યા જેમ સહેલી છે તથા સારી રીતે મળે તેનો વિચાર રાત દિવસ કરી વિદ્યાર્થીઓનાં ૮ છે હિતમાં જ પ્રવૃત્તિ કરવા સિવાય બીજી કોઈ પણ વૃત્તિ રાખવી કે કે નહીં જોઈએ.
૭. વિદ્યાર્થીઓને સાદો સાત્વિક ખોરાક નિયમિત પ્રમાણમાં અને સમયમાં મળવો જોઈએ. નાટકાદિ દરેક વ્યસનથી દૂર રાખવા કે જોઈએ.
૮. અભ્યાસક્રમ એ હેવો જોઈએ કે જેનું અનુસંધાન હું રહી શકે અને જેટલું ભણ્ય તેટલું વ્યવહારમાં અર્થ સાધવા છે કામ લાગે તેવાં પુસ્તક પણ હોવાં જોઈએ.
૯. શિક્ષકોનું સન્માન સરખે દરજે થવું જોઈએ. ઉચ્ચ 3 નીચની માન્યતા ન રહેવી જોઈએ એટલું જ નહીં પણું ઘણે ભાગે છે સાહિત્ય વિષયમાં શિક્ષકો બ્રાહ્મણે જ હોવા જોઈએ.
૧૦. ધાર્મિક શિક્ષણ, મનુસ્મૃતિ, રામાયણ અને મહાભારતના મૂળ ગ્રંથેથી આપવું જોઈએ જેથી ધર્મ સમજાય અને છે ક્રિયાપરાયણ થવાય.
૧૧. કેળવણી જેમ બને તેમ સેંઘી કરવા માટે બીજા જે ધર્માદા જેવાં કે દવાખાનાં, સુવાવડખાનાં, આરોગ્યભુવન વગેરેને છે સહાય આપ્યા પહેલાં વિના ત્રાસે અને વિના ખર્ચે સારી રીતે કે તે વિદ્યાભ્યાસ કરી શકાય તેવાં પુસ્તક વગેરેના બહેળાંસા ધન પૂરાં હું પાડવા રાજા તથા પ્રજાએ ધનને છુટથી ઉપયોગ કરવો જોઈએ.
কুলক
૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com