________________
કેશ્વર ૧૪૨
૧૨. આવશ્યક કપડાં અંગ ઉપર પહેરી છૂટથી અભ્યાસ છે કરવો અને કરાવવો જોઈએ. અનુચિત પિશાક અને બપોરનું ! ધાર્મિક કર્મ વિદ્યાર્થી તથા શિક્ષકને વિઘકારી છે.
૧૩, બપોરે નિત્ય ધાર્મિક સંસ્થા તર્પણ કરી ભોજન પછી કે વિશ્રાન્તિ મળવી જોઈએ અને ચારથી પાંચ સુધી થયેલ અભ્યાસ હું વિચારવો જોઈએ.
૧૪. પાંચથી સાડાછ સુધી વ્યાયામ અને રમતને વિનોદ કરો. પછી સધ્યા, જપ, સ્તુતિ, દેવદર્શન કર્યા પછી મિતાહાર કરવો જોઈએ.
૧૫. પિતાના પાઠ અને ઈષ્ટદેવનું સ્મરણ કરી ૯ વાગે કે નિદ્રાવશ થવું અને વધુમાં વધુ આઠ કલાક નિદ્રા લેવી જોઈએ.
અભ્યાસક્રમ નીચે પ્રમાણે હો જોઈએ.
કરો અને છોકરી
છે પુરૂષ (માતૃભાષા ગુજરાતી) છે ઉમર.
વિષય. ૫ થી ૭ (૧) બારાક્ષરી, સંસ્કૃત, અંગ્રેજી.
(૨) અક એકએકાથી ઉઠા સુધી. (૩) સ્તુતિ, કવિતા, સંગીતશાસ્ત્રના રાગની સમજ
મોઢે કરાવવી. ૮ થી ૧૧ (૧) (માતૃભાષા-ગુજરાતી), હિન્દી, અંગ્રેજીની
સંપૂર્ણ વ્યાકરણથી સમજ અને બોલતાં, લખતાં અને વાંચતાં શીખવવાનું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com