________________
acotococacococotoneaccent
હર હરરરર
જે દીવ મા વળી વિસ્મરણ એટલે ભૂલ થવી એ સ્વભાવ છે. કહેવત
છે કે “કેડે કરું અને ગામમાં ગોતવું' અગર “ડોકમાં ઘરેણું પણ બહાર શોધવું' એ વાત જેમ સ્વતઃ સિદ્ધ છે તેમ જ્યાં સુધી આ G છોકરું અને આ ઘરેણું તથા પંચદશીકાર કહે છે તેમ દશમે પુરૂષ
પિતાને ન ગણે ને બીજા નવને ગણે માટે પોતે ખવાય તેને દશમ છે તું એમ પ્રત્ય અને અભિન્ન આત્મતત્ત્વને સાક્ષાત્કાર નહીં થાય ત્યાં
સુધી સાજાધ્યાસરૂપે જગતની પ્રતીતિ રહેશેજ. ચક્ષુન્ના દેવથી એક ચંદ્રમાં બે ચંદ્ર દેખાય, થાંભલામાં પુરૂષ કલ્પાય અને આકાશમાં નીલતા મનાય છે, તેમ જ્યાં સુધી બુદ્ધિ હું અને હારૂં એ ભાવથી નિર્મળ નહિ થાય, જગતના વિષયમાં લાભ દેખાય અને વંધ્યાપુત્રવત આ જગત્ ન જણાય ત્યાંસુધી આત્મસાક્ષાત્કાર અપરોક્ષ ન થાય અને ત્રણ ગુણની વિકૃતિને ત્રિપુટી આત્મક ભેદ ટળે નહીં. અનાદિ કાળથી થયેલા ભ્રમને અનુભવ્યા પછી નિજસ્વરૂપને ઓળખવું અને પિડબ્રહ્માડમાં એકજ મૂર્તિ છે એમ નિશ્ચય કરો તેથી સમજાશે કે “છાણુના દેવ અને કપાશીઆની આંખો” તે પ્રમાણે અવિદ્યા એ જીવ અને જીવ એ બ્રાન્તિ દેખાય છે તે જગતમષ્ટિ આત્મક સંકલ્પની કાતિ છે અને જ્યારે જ્યારે વાસનાક્ષયથી સંકલ્પની શાતિ થઈ કે અખિલ બ્રહ્માંડની, અભિન્ન નિમિત્તે
પાદન કારણરૂપ સ્વયંપ્રકાશ અખંડાદનન્દ બ્રહ્મમાં વિશ્રાન્તિ છે. છે આ સ્થિતિ પ્રાપ્ત થયા પછી પુનરાગમન નથી એમ સર્વ માન્ય, ૫.
સ્વતઃ સિદ્ધ, અલૈકિક વસ્તુનું દર્શન કરાવનાર અસાધારણ ચક્ષુ શાસ્ત્રને રાજા વેદ કહે છે કે ન પુનરાવર્તરે શ્રીકૃષ્ણ કહે છે કે
यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम ॥" वाचारम्भणं विकारोनाम: જ દેયં રિચે વચમ” નામરૂપાત્મક જગત કેવળ વાણુનીજ 3 કલ્પના છે. કેવળ માટીરૂપ ચૈતન્ય મૂર્તિને વિલાસ છે. જડ વસ્તુ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com