________________
સર્વ વ્યવહાર સત્ય અને અમૃત (સાચું ખોટું) ભેગાં થઈ તે સ્વભાવથી જ ચાલ્યો આવે છે તેને નિર્ણય કરવો જોઈએ. નામ, 1 રૂ૫, સત, ચિત અને આનન્દ આ પાંચ તત્વથી આખું જગત છે 3 વ્યાપ્ત છે. તેમાં નામ અને રૂપ વિકારી, ઉત્પત્તિવાળાં અને નાશી ! હે છે અને સત, ચિત અને આનદરૂ૫ તત્વ અવિકારી, અનાદી કે
અને અનન્ત છે. જે નામરૂપાત્મક જગત દેખાય છે તે ત્રણ છે ગુણને કાર્યરૂપે દેખાય છે માટે ત્રણ ગુણની સામે અવસ્થાને છે તે પ્રકૃતિ માની શુદ્ધસત્ત્વગુણ માયાથી ઇશ્વર અને તમે ગુણે અવિ- તે ઘાથી છવ કલ્પી આખા જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયની ? 3 માન્યતા ખડી કરી છે અને આ પ્રકૃતિને આધાર ત્રિગુણાતીત છે તે ચૈતન્ય માની અધ્યારોપની કલ્પના કરેલી છે. જે જેને જુવે છે ? તે તેનાથી જુદે એમ ધારી જગત નામરૂપાત્મક હોવાથી અસત, ૧ 3 જડ અને દુઃખરૂપ છે જેથી તેને પ્રકાશક સત, ચિત અને આનંદરૂપ છે
હા જોઈએ. એ રીતે અપવાદથી સર્વને સાક્ષી શેષરૂપે રહે છે. ? માટે પણ પરમ આનન્દમૂર્તિવ્યાપક સ્વરૂપ વિષ્ણુ ભગવાન શેષ- 3 શાયી કહેવાય છે. જગતને સત્ય કહેવાય તેમ નથી કારણ કે દરેક 3 વસ્તુ દરેક ક્ષણે બદલાય છે અને સ્થિર નથી. જો કે તે તરત જાણુવામાં આવતું નથી. તેમ અસત્ય પણ કહેવાય નહીં કારણકે દેખાય છે, વ્યવહાર ચાલે છે અને ટકી રહેલું છે એમ ભાસે છે. જોકે
આગળ કહ્યું તે પ્રમાણે ખરી વસ્તુ યથાર્થરૂપે દેખાતી નથી માટે ર જગતની સત્ય કે અસત્યની કલ્પના કરાતી નથી પણ દેખાય છે છે છતાં બાધ થઈ શકે એવું છે તેથી મિથ્યા કે અનિર્વચનીય કહેવાય છે છે. અવિદ્યાત્મક આ જગતનો વ્યવહાર છે એમાં તે શક નથી ? છે કારણ બીજી ક્ષણે શું થશે તે કેઈથી જાણ્યું જાય તેમ નથી ? ( અગર ચક્કસ બાબત નજ બને તે પણ કહેવાતું નથી. દુર ઘટના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com