________________
સી. ઉમ્મર.
૫ થી ૭
૮ થી ૧૦
૧૦ થી ૧૨
૧૪૪
(૧) ખારાક્ષરી, ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી, (૨) આંક એકથી સવાયા સુધી.
(૧) સંગીત શાસ્ત્રના આલાપ વગેરે.
(૨) ગુજરાતી, હિન્દી અને અ ંગ્રેજીનું વ્યાકરણ અને ભાષાનું જ્ઞાન.
(૩) ગણિત, સાદું વ્યાજ વગેરે.
(૪) ગૃહ, દ્રશ્ય અને શરીરદ્ધિ અને આરેાગ્યતાના નિયમે.
(૫) સામાન્ય કસરત-ગીતદ્વારા.
(૧) સામાન્ય ધર્મજ્ઞાન, સ્ત્રી ધર્મ.
(ર) પાકશાસ્ત્ર.
(૩) ધરવૈદું અને બાળરક્ષા.
(૪) ઇતિહાસ અને ભૂગાળ.
(૫) સીવણ, ગુંથણુ, ભરત અને ચિત્રકળા. એચ્છિક વિષયે.
૧૨ થી ૧૫ (૧) ધર્મશાસ્ત્ર,
(૨) યંત્ર વિદ્યા, સંગીત, વૈદક અને અર્થશાસ્ત્ર.
ઉપર પ્રમાણેના ક્રમથી, શુદ્ધ શ્રદ્ધાથી, પવિત્ર ઉત્તમ વર્ણના શિક્ષો દ્વારા જે વિદ્યાભ્યાસ થાય તેાજ સરસ્વતીદેવીની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે અને ત્રિકાળજ્ઞપણું પ્રાપ્ત થાય છે. પુરાણાના આશ । વ્યાસ ભગવાન ખે વચનમાં દર્શાવી આપે છે કે પરાપકારથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com