________________
૧૩૮
હાપાણી, રમતગમત અને નાટકચેટકનાં વ્યસન વધેલાં હોય છે છે. બ્રહ્મચર્યની ૮૦ ટકા ખામી જણાય છે અને અભ્યાસ કરવામાં અનિયમિતપણે એવું હોય છે કે અતિશ્રમ (overwork) થી શરીર નખાઈ જાય છે, જેને કેટલાક દર્શાવે છે કે,
મેટીક તો માંદા પડયા, બી. એ. થયા બેહાલ; એમ. એ. મરણ પથારીએ, શું વિદ્યામાં માલ.”
જમાના પ્રમાણે પુસ્તકોના અક્ષર ઘણા ઝીણા હોવાથી આંખે ના ચશ્માં વહેલાં આવે છે અને પ્રકીર્ણ ઘણું વિષયો એક્કીહારે તૈયાર જ કરવાથી અંગમાં કળતર થાય છે તેથી ગરમ કપડાં અને મોજની - જરૂર પડે છે. એકજ વિષયમાં અનેક શિક્ષકે જુદી જુદી વૃત્તિના આ ન હોવાથી “ઝાઝી સૂયાણીએ વેતર વંઠે” એ ન્યાયે પરિણામ અશ્રદ્ધા,
અવિવેક અને ગુરૂબુદ્ધિને અભાવ પ્રાપ્ત થાય છે તેથી વિદ્યા આ ફળતી નથી. વળી દિનમાન જોતાં વિદ્યાનો સમય પ્રાત:કાળનો છે. છે જ્યારે આધુનિક સ્થિતિને, જમ્યા પછી આરામને વખતે બધી ની પ્રવૃત્તિની હવાથી હૃદય ઘેરાયેલું હોય છે, ચોમેર પ્રવૃત્તિ ચાલુ થઈ આ રહી હોય છે અને વાતાવરણ તપતાં હોય છે ત્યારે અનુકૂળતા એ દિસે છે. વિદ્યાગ્રહણ એ અતિ સૂક્ષ્મ ઉપાસના અને ઉગ્ર તપ છે. બીજી કોઈ પણ વૃત્તિનો અભાવ હોય તે જ ખુલ્લાં હૃદયથી પ્રસ
જતાપૂર્વક ઉપાધિથી મુક્ત થઈ વિદ્યા લેવાય છે. આ પ્રકારે વિદ્યા આ ગ્રહણ કરેલી સ્થિરતાને વિકાસને પામી ડે અમે ઘણું ફળ આપનારી એ થાય છે અને શારીરિક પુષ્ટિ સાથે માનસિક તુષ્ટિ આપી મનુષ્યજીવનને આ સફળ કરે છે. સંગિન વિદ્યાના પૂર્ણ સતેથી તૃપ્ત થતા પુરૂષો એ પોતાનું જીવન પરમાર્થમય કરી ગરીબને સુલભ રહે છે અને એ પતને પ્રારબ્ધવશાત જે અનાયાસે મળે તેમાં પરમ આનદથી ! ની રહે છે. આ દશા આધુનિક વિદ્વાની નથી. તેઓની તૃષ્ણ અતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com