________________
૧૩૬
નહીં તે પહેલાં જીવતાંજ અભયતત્ત્વને પમાડ. મુઆ પછી એસડ શું કામનું? વળી માર્કડેય ઋષિને પણ શિવે બચાવી યમને અટકાવ્યેા છે માટેજ સદાશિવ કહે છે કે દોષાન્ય તત્ત્વતત્ત્વવય મિહનાતામન્તાયાન્તયોઽહમ્ ॥ ક્રોધ યુક્ત, સર્વ કર્મના સાક્ષી અખિલ જગતના અન્તક યમના પણ અન્તક હું છું માટેજ મૃત્યુંજય શિવ, લય કરનાર એટલે વૈરાગ્યથી વાસનાનેા લય કરી અજ્ઞાનથી પ્રવૃત્ત થયેલ અધર્મરૂપ સ ંસારને ધર્મરૂપ જ્ઞાન મૂર્તિમય કરનાર છે તેવા સદાશિવનું ધ્યાન વિષ્ણુરૂપે રજોગુણ તત્વમાં હૃદયમાં ભવાની સહિત કરાય છે અને વિષ્ણુનાં અંગ એટલે શ્વેત સ્માર્ટ ધર્માં બ્રાહ્મણ, ગાય, તુલસી, અને સૂર્ય છે તેની પૂજા સદાશિવના ભક્તાને પણ આવશ્યક છે. તેજ તત્વનું પૃથ્વી ઉપર માતાપિતા પે બ્રહ્માનું ધ્યાન કરવામાં આવે છે અને બ્રહ્માર્પણ કરી સર્વ ક કરાય છે. એવી રીતે શ્રી ગણેશથી આધાર ચક્રથી પરમન્ત્યાતિ પરમાત્મત્વમય બ્રહ્મરન્ત્ર ચક્ર સુધી એક ચૈતન્ય સત્તાને અનુભવવા અનન્ત મૂર્તિમય જગતને એક અખંડ આનન્દ સ્વરૂપે એળખવા દેહને દેવાલય માની શિખારૂપી ધ્વજાવાળા અને મૂત્રરૂપી ત્રિગુણુતત્વના ઉપાદાનવાળા સાક્ષાત્ પરમસ્વપ્રકાશ સ્વરૂપમાં તન્મય થવા મંદિરની પ્રાણ પ્રતિષ્તાવાળી પ્રતિમા સ્વતઃ ચૈતન્ય સ્વરૂપજ છે એમ ભાવના કરવાની છે અને તે માટે સામાન્ય કેળવણી વિષે મીમાંસા આવશ્યક છે.
પરમ કૃપાળુ નામદાર બ્રીટીશ સરકારના પવિત્ર અમલમાં કેળવણીના પ્રસાર જોતાં હિન્દી પ્રજાને આખી દુનિયાના .સર્વ શાસ્ત્રાનું દર્શન થયેલું અનુભવાય છે. દરેક ભાષાઓના અનેક ગ્રન્થા પ્રસિદ્ધ થયા છે, વર્તમાનપત્રાથી ધેર ખેડાં આખા જગતના બનાવાની અને તે ઉપર થતા વિચારેાની વગેરે ખારા સહજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com