________________
૧૨૪
પતિભક્તિ પૂર્વક નિર્વિકારાત્મક સહવાસ, પ્રીતિ અને પ્રફુલિત
વૃત્તિને સમય કન્યારૂપ હોવાથી કન્યાની ભાવના અસંગ પુરષારાત્મક હેવાથી ઉત્તમ ભાવનાવાળી કન્યાદાનરૂપ ગણાય છે માટે આ ઋતુ પ્રાપ્તિ પછી કન્યાદાનરૂપ વિવાહ ગણું નથી. કલિયુગમાં કર આયુષ્યનું પ્રમાણ અતિ અનિશ્ચિત હોવાથી સામાન્ય રીતે ૧૨ ૨ થી ૧૫ વર્ષની વચ્ચે કન્યા રજસ્વલા થાય છે માટે તેટલા વખછે તેની સંધિમાં વિવાહ કરવો ઉચિત ગણવો જોઈએ.
સ્ત્રી જ્યારે લગ્નની ગાંઠથી જોડાય છે ત્યારે બ્રાહ્મણ, અગ્નિ, સૂર્ય, માતપિતા અને સગા સંબંધીઓની સાક્ષીથી જગતના આ જ લેકના ભોગ ભોગવવા પોતાનાં સ્થૂળ શરીરને પતિના સ્થળ શરીરને જ આધીન કરે છે અને પરલકના ભાગને માટે સૂક્ષ્મ શરીરને પતિના - સૂક્ષ્મ શરીરમાં જોડે છે. માટે પ્રથમ જે મરે તે પિતૃલોકમાં છે એકબીજાની વાસનાથી જોડાયેલાં હેવાથી એકબીજાની રાહ જુવે જ છે. તે દશામાંથી મુક્ત થવા માટે જ સ્ત્રીઓને સતી થવાનો રિવાજ ન હતું અને પુરશે તેની સપિણ્ડક્રિયા કરી તેને પિતૃલોકમાંથી છોડાવી કે સદગતિ આપવાને વિધિ હાલ પ્રચલિત છે. સ્ત્રીનું શરીર કેટન ગ્રાફની અંધારી આરસી (ડાર્ક સેટ) જેવાં છે. તેમાં એક વખત છેપતિની જે છાપ પડી તે કાયમ આલેક ને પરલોકમાં રહે છે અને જ તેમાં સંકીર્ણતા ઘટતી ન હોવાથી વિધવા વિવાહનું કે પુનર્વિવાહનું ર વિધાન અતિ સૂક્ષ્મ, પરમ સાત્વિક અને નિર્મળ ભાવમાં કદી જ સંભવતું જ નથી. અનિત્ય, અનિશ્ચયાત્મક દૃષ્ટ સુખાભાસ ઉપર જ દષ્ટિ ન કરતાં નિત્ય, ધ્રુવ અને નિરતિશય સુખનું દર્શન આર્યજે લોકોને લેવાથી વર્તમાન કરતાં ભવિષ્યના દિયમાણ કર્મો અને છે તેનાં પરિણામને વિચાર કરવા તેઓને શાસ્ત્રો પ્રથમ વિધિ કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com