________________
૧૨૮
ર
જ કરે છે તેના સુલભપણુથી ભારતભૂમિ સર્વને અભિષ્ટ વિહારને જે પ્રદેશ થઈ છે એટલું જ નહીં પણ રમાને પ્રાણીઓ મહાલક્ષ્મીજી
રૂપે માને છે કે જેમાંથી સર્વ ગુણ પણ મળી શકે છે. માટે ગુણના ભંડારરૂપ પણ આ ભારતભૂમિ કોમ્યદેશ છે. સર્વે મુનઃ શાશ્વનાથજે એ નિયમે સુખસંપત્તિનાં પરમ સાધન સુલભ
કરાવી આપે એવી શકિત દ્રવ્યદેવતા છે તે ભારતભૂમિનું સ્વાભાવિક ક સ્થળ અંગ હોવાથી સર્વ લેક તેને કમે છે, ચાહે છે અને તેમાં વ્યવહરવા ઈચ્છે છે.
રમા–વાહ! વાહ!! પ્રમા બહેન, “હિરા મુખસે નહિ કહે, લાખ અમારા મેલ” તેમ એકની પાઘડી બીજે પહેરાવી ઉકડમૂકડ ઠીક ઉતારે છે. તમારા સ્વરૂપથી ભારતભૂમિનો મહિમા છે
એટલે તમે પોતે કહે એ મહારો મત હોવાથી હું બેલેલી. જુઓ જે ઉમા બહેન, આ પ્રમા બહેનને સર્વ પ્રાણીઓ સરસ્વતીને નામે જ ઓળખે છે. સાંખ્ય અને યોગથી ચક્ષુને, શ્રુતિ, સ્મૃતિ અને સંગી- તથી કર્ણને, સાહિત્યની સરસ સુવાસથી ઘાણને અને કલાચિય
અને બુદ્ધિ ખીલાવટથી સ્પર્શેન્દ્રિયને તૃપ્ત કરનારા, તત્વબોધનાં - સાધન સુલભ કરનારાં, જગતના વ્યવહારને નિયમિત ચલાવનારાં,
સર્વ દુઃખમાંથી શાન્તિ આપનારાં, આપણને શોભાવનારાં, ત્રિવિધ તાપ નિવારનારાં, સામ્ય, શીતળ, સુગન્ધી, મનહર અને રમણીય જે તત્વને દર્શાવનારાં અને જન્મમરણના મહા ત્રાસમાંથી મુક્ત કર
નારાં, સૂક્ષ્મ શરીરરૂપ હોવાથી આ ભારતભૂમો માટે દેવતાઓ પણ ઈચ્છા કરે છે. તપ, બ્રહ્મચર્ય, યોગ અને મંત્રતંત્રથી ભારતભૂમિના લેકે હજાર વર્ષ જીવી શકે છે, અદ્ધર ઉડી શકે છે, ગમે તે સ્થળે ગમેતેવે વેશે ગમે તે વખતે જઈ શકે છે, એક ઠેકાણે બેઠાં કે ગમે તેના મનની તથા સ્થાનની વાત જાણી શકે છે, સ્થળનું જળ
રજની
*****
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com