Book Title: Murti Diksha ane Samay Diksha athva Bharat Prabodh
Author(s): Gulabrai Kalyanrai Hathi
Publisher: Gulabrai Kalyanrai Hathi

View full book text
Previous | Next

Page 145
________________ •ાર મારામસરામા મારા મામાક્ષર સારામારી ૧૩૦ ઉમા–ત્યારે હું શું બ્રાન્તિ છું? રમા અને પ્રમા-હા બહેન. માટેજ લે કે તમને મહાકાળી તે કહે છે અને તમારું સ્વરૂપ કળાઈ શકે તેમ નથી. પ્રમા–તમારા સ્વર ઉલટાવી લાવીએ તે મા ૩ મૂત્ર છે છે પ્રણવરૂપ બ્રહ્મવાચક થાઓ અને એમને એમ ઉમા એ રૂપે છે માનીએ તે ઉદેશે નહિ ( વા મા તા) એવાં મારૂ૫ અક- ૨ લિત છે તેથી જે ઉલટાં વર્તાવીએ તે અવિદ્યા મટી વિદ્યા થઈ આ પ્રાણીને સવળે માર્ગે વર્તાવો. પણ જેવાં છે એવાં માનીએ તે છે રમાબહેનને વિષયભોગભૂમિરૂપ પરઘરવાસી દર્શાવો અને નિત્ય છે જે પરમેશ્વરત્વ ચૂકાવી અનિત્ય અને આસુરી પગલાં ભરાવો. રમા–વળી પ્રમા બહેનને સ્વચ્છન્દી, પાખંડી, નિરૂપયેગી ! છે અને ઉદાસી વર્તાવી સ્ત્રીની આકૃતિથી પુરૂષની કૃતિમાં પ્રવર્તા છે અને દેવી ભાવનામાંથી રાક્ષસીરૂપે દર્શાવો. ઉમા–શાન્ત પાપ છે તમને બન્નેને મહારાથી દુઃખ થાય છે છે તે આપણે અળગાં થઈએ. પ્રમા–, અને ૩ ઉપરનાં રૂપ તજીએ તે મારૂપે આપણે છે એકજ છીએ. રમા–અમારા આધારરૂપ તમને મૂકી. અમે કયાં જઈએ ? ઉમા –ત્યારે કાતિ અને શાન્તિમાં ભારતભૂમિને વિશ્રાન્તિ ! ન મળે તેમ મને પ્રેરી તમે સ્થિર કરો. રમા અને પ્રમા-બહેન, અમને સ્થાન બતાવો? છે ઉમા–પ્રમા બહેન, તમે શાન્તિસૂચક છે માટે ઉત્તમ તત્વ છે કે બ્રાહ્મણત્વ કે જેમાં ધેર્ય, દયા, શુચિતા, સંતવ અને વિદ્યાવિદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164