________________
૧૧૩
વિનષ્ટ્રવાહ રૂપ કર્મ છે. આધાત પ્રત્યાધાતના વેગમાં વચ્ચે આવવાની વૈયિક સુખાભાસની સધી છે તેથી પરિણામ આ લેક તથા પરલેાકમાં વિષમયજ આવે છે માટે શુદ્ધ સનાતન ધર્મના રક્ષણાર્થે સૃષ્ટિ ક્રમના સદ્ધર્મરૂપ સન્માર્ગને પંથે વિચરનાર પ્રવાસીઓનાં સદાચરણરૂપ ભાતાંના ભક્ષણ કરનાર કુતર્કાથી સદા ચેતી ચાલવામાંજ શ્રેયસ્ મનાવું જોઇએ કે જેથી સ્ત્રીયા કે જે સુપ્રજાથી દેશની ઉન્નતિનું મુખ્ય કારણુ છે તેનો સુરક્ષા થાય. કન્યાવિવાહના સમય વિષે વિચારતાં પાંચ ભૂત, સૂર્ય અને ચંદ્ર એમ સાત તત્ત્વની ભાવના પછી આઠમા પુરૂષ તત્ત્વની ભાવના થવા માટે તથા પંચ મહાભૂત, મન અને બુદ્ધિની ભાવના થયા પછી અહંકાર ભાવના પુરૂષાત્મક કરવા પુરૂષ શરીરને યજ્ઞાપત્રીત અને સ્ત્રી શરીરને પતિમય પુરૂષ ભાવના માટે વિવાહ વિધાન આઠમે વર્ષે કરવા શાસ્ત્ર કહે છે. તેનું કારણ રોદર્શન પહેલાં સ્ત્રીનાં સૂક્ષ્મ શરીરની ઉર્ધ્વગંત પતિદ્વારા સંપાદન કરવાનું છે. શરીર જેમ જા વર્ષથી અગ્નિ સંસ્કાર ચેાગ્ય થાય છે તેમ રજોદર્શન પહેલાં વિવાહીત થનાર સ્ત્રી ભાવિ જન્મમાં પતિમય પુરૂષાત્મક અનન્ય ભાવનાથી ઉત્તમ દરા પામે છે. વળી ઋતુ પ્રાપ્ત થતાં ખીજ ન રે।પાય તે તે વખતે ઉત્પન્ન થનાર પ્રજાારા જે લાભ પિતૃએને મળવે જોઇએ તેમાં વિલબ થાય છે. સ્ત્રીની ભાગવાસના વિચ્છિન્ન થવાથી માતપિતા શ્રાપિત થાય છે અને અધિષ્ઠાત્રી દેવતાએ કાપે છે. ઋતુ પ્રાપ્તિના સમયમાં કન્યા વિવાહીત થવી જોઇએ અને રજોદર્શન થયા પછી પાકેલ ધ્વની પેઠે વિના વિલંબે યેાગ્ય પુરૂષ ભાગ્યા થીજ જોઇએ. રોદર્શન એ સ્ત્રીત્વની આરૂઢ દશા દર્શાવે છે માટે તે પછીને વિવાહ કેવળ વિષયવાસનાની ભાવનાવાળા હેાવાથી અનિષ્ટ છે અને
****** www.umaragyanbhandar.com
*************
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat