________________
:++++
++
++
++++
+++
+
+++
++
+
++++
૧૨૧ એ પ્રજા દૌહિત્ર રૂપે લે છે અને તે વ્યાજ પહેલું ચૂકવવાથી જ રૂણ એ મુક્ત થવાય છે માટે સો બ્રાહ્મણ સમાન એક દૌહિત્ર કહેવાય છે. તે માટે કન્યાવિક્રય કરનાર પ્રાણું નીચે પ્રમાણે દુષિત થાય છે. * ૧ પોતે પૂર્વજન્મમાં કરેલ દેવામાંથી મુક્ત થતો નથી તેથી છે ઘર નર્કને અધિકારી બને છે.
૨ જમાઈ જે પૂર્વજન્મને લેણીઆત છે તેની પાસેથી મેં કે સામા નાણું લેવાથી મૂળ દેવામાં વધારો કરે છે અને ભાવિ જ જન્મની મહટી જોખમદારી વહેરે છે.
૩ કન્યા પોતાની મૂડી નહીં છતાં પચાવી પાડી તે ઉપર આ નાણું લેવાથી ચોરી કર્યાનું પાતક માથે હોરે છે અને પિતાની આ પ્રજાને વેચવાનું પાપ કરે છે.
૪ કન્યારૂપ જમાન પડેલા પ્રાણીની સદ્ગતિ કરવાને બદલે જે દુર્ગતિ કરી વિશ્વાસઘાતનું પાપ કરે છે.
૫ કન્યાનું શરીર વેચનાર અને વેચાતું લેનાર બન્નેને આ કન્યામાંથી ઉત્પન્ન થયેલ પ્રજા ઉપર સ્વાભાવિક હક્ક રહેતું નથી છે માટે તેમણે મૂકેલા પિંડેથી કન્યાના બાપને કે વરને પિતૃલોકમાં છે તૃપ્તિ થતી નથી અને તેથી હાટું દુઃખ ખમવું પડે છે.
૬ વેચાતી લીધેલી કન્યા પતિને સહાય આપવા કે સેવા કરવા બંધાયેલી નથી. માત્ર સ્થળ શરીરથી વિષયના સુખ માટેજ મ મેળવેલી હેવાથી આલોક પરલેકમાં ધર્મપત્ની ગણતી ન હોવાથી છે તેનું ઐકય થતું નથી તેથી બન્ને એકબીજાના શત્રુરૂપ થઈ પરસ્પર કે પીડા કરનારાં થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com