________________
best see teet:
છે જેમ ઘરને કબજે અપાવનાર (બેલીફ) કાગળ દેખાડી સત્તાને અમલ કરે છે તેમ કન્યા શાસ્ત્રારા પિતાના કર્તવ્યપરાયણ થવા સૂચવે છે. પોતે અબોલ એશીયાળી રીતે દેખાઈ દયાને વધારે છે કારણ માવતરનાં કરેલાં અવળાં કર્મમાં ભાગ લેવાથી સંસારમાં કન્યારૂપે (દીકરીનું લેાહી હલકું ) પરાધીન સ્થિતિમાં અવતરવું પડે છે.
માટે જે માવતર સારું ઠેકાણું મેળવી કન્યાને ખુશી કરે અને જમાઈ થઈ પ્રસન્ન થાય તો જ માવતર રૂણમુક્ત થાય છે અને કન્યા સુખી થાય જ
છે. આ કારણથીજ માવતરની પહેલી જ ફરજ એ છે કે પૂર્વ જ જન્મમાં પિતાના સ્વાર્થ માટે જે નિમિત્તરૂપ થઈ અબળા દશાને તો પ્રાપ્ત થઈ પુરૂષના ભાગરૂપ બની, પ્રસૂતિ અને વૈધવ્યાદિ મહાસંક- ) 0 ટની અવસ્થા અનુભવનાર થાય છે તેને સારો સંબંધ કરાવી છે , તેનું કલ્યાણ કરવું જ જોઈએ. તેથી કહે છે કે “ દીકરીને ગાય છે દેરીયે ત્યાં જાય.” જેમ ગાય સુપાત્રને આપવાથી પરમસત્કાર
પામી સદા પ્રસન્ન રહી દાતાને આશીર્વાદ આપે છે તેમજ દીકરી બ સારી સ્થિતિ પામી રાજી થઈ આશીર્વાદ આપે છે અને તેથી જ
સર્વ દેવ, ઋષિઓ અને મનુષ્યો પ્રસન્ન થઈ ધન્યવાદ આપે છે. પર કન્યા પરાયું ધન છે અને જે જમાતૃને મળવાથી રૂણમુક્ત થે કરે છે તો પછી પારકી મૂડી ધણીને સેંપવા માટે સામાં નાણું
કઢાવી કન્યાને વેચવાથી કે અનર્થ થાય ? તે સહેજ સમજાશે. Aિજેમ ઘરનો કબજો અપાવનાર બેલીફ) પોતાને નોકર નથી તેમ
Gી કન્યા પિતાની મિલકત મૂળથી નથી. જેણે પૂર્વજન્મમાં પોતાની ગાંઠનાં છે. નાણા ખર્ચે, ઉંધ વેચાતી લઈ રાત દહાડે ચિત્તા, દુઃખ વગેરે વેઠી
આ અવતારમાં માવતરરૂપ થનારાંને સ્વાર્થ સાધી આયો હેય છે ) તેને બદલે તેઓ કન્યારૂપે પિતે હેટાં થાય ત્યાં સુધીના ભરણ પોષણથી લે છે. વ્યાજ, ખોટ, વ્યર્થ શ્રમ વગેરેને બદલે તેની
STD 1000000000000 છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
000000000000000