________________
*
*
Hઓ
:
i
J.
الكتلندا
ય
1 int
૧૨૫
ON
વુિં દર્શાવે છે અને પુરૂષ સાથે જોડાવાથી સ્ત્રીનું નેત્ર, કુળ, વગેરેને
પુરૂષના ગોત્રાદિમાં એક કરવામાં આવે છે. પુરૂષો એક છે
સ્ત્રી ગત થવાથી તેને બંધનમાંથી મુક્ત કરી સદ્ગતિ અપ પર બીજી કરી શકે છે પણ સ્ત્રી જ્યાં સુધી પિતૃલેકમાંથી પતિને ભેટી છે જ વાસના તૃપ્ત કરી મુક્ત ન કરે ત્યાં સુધી દેવો, ઋષિઓ અને મનુ
ષોની પવિત્ર ભાવનાને નિભાવવા, વર્ણસંકર પ્રજાના ત્રાસથી આ
મલેક, પિતૃલેક અને મનુષ્યલેકના ઉત્પાતને અટકાવવા, જે વ્યભિચાર કે બીજે પતિ ન કરી શકે. પુરૂષોએ સમજવું
જોઈએ કે પોતાના ક્ષણિકનિન્દિત સુખ માટે પારકી સ્ત્રીને હે પ્રસૂતિનાં મહા દુઃખમાં ઉતારવા, પિતાને તેને પેટ અવતરી - બીજાની પ્રજા મનાવવા, પિતાના ફળને ઉપગ બીજાને
આપવા, તે ફળને બજે બીજા માથે નાખવા, જનસમાજની વિશુદ્ધ વહેતી નીતિનો ભંગ કરવા, પારકા ભેગને પચાવી પાડવા સ્ત્રીના જીવનને પ્રત્યાદીથી મૃત્યુ, રોગ વગેરેના જોખમમાં છે નાખવાના પ્રત્યક્ષ પાપોમાંથી અને શાસ્ત્ર નિર્દિષ્ટ મહા ભયંકર છે
પાતકોમાંથી ઉગરવા વિહિત વિવાહિત સ્ત્રીથી તૃપ્તિ માની ના તે પોતે પોતાની હિંસા કરતાં સંભાળી વર્તવું જોઈએ અને સ્ત્રીઓને એ સન્માર્ગે પ્રવર્તાવવી જોઇએ. આથી કાળના મુખરૂપી યજ્ઞની છે વેદીમાં પોતાના શરીરરૂપી યજ્ઞોપવીતથી વિશુદ્ધ થયેલાં પવિત્ર છે બળીદાનને અપી ઈશ્વરની સર્જન ક્રિયાને સહાય આપી સુખી થવાય છે. એવા સુખકર ચાર પ્રકારના વિચારોને (પ્રશ્ન ૨૮ના ઉત્તર) સુપલ્લવીત બનાવવા (ઉંદરને માટે ખુણામાં રાખવામાં 9 આવતી લાડુડીરૂપ) સાત્વિકતા પ્રાપ્ત કરી જીવનને, માત- B પિતાને અને ભારતભૂમિને શોભાવવા જોઈએ. જેમ દેવકાર્ય અને આ પિતૃકાર્યની સંધિને મધ્યાન્હ સમયે સૂર્યદેવની ઉત્કૃષ્ટાદશા હોય છે
2:255
ee' of a ded to do ch 9 booળ 6326 o e eeg
&t
Wanan
E
sE
ماما ولم
s
||
'
a
L'
ઇ છo ouછા
છ
9
o
o
o
શા
gu
o .
|
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com