________________
*ocmewewewewewe cewewewe memes
૧૧૮ અભિરૂચી થાય તે માટે શ્રી ગાયત્રી દેવીની ઉપાસના દ્વારા ચિત્તછે શુદ્ધિ કરતાં શીખાય અને ઈશ્વરતવનું દર્શન થાય માટે જને- છે
ઇથી બીજે જન્મ મળ્યો એમ કહેવાય છે. તેંથી દ્વિજસ્થિતિ પ્રાપ્ત થાય છે. જોઈને ત્રણ સેર હોય છે અને એક ગાંઠમાં તે બંધાયેલી હોય છે અને ૮૬ આંટાથી સૂત્ર વણાયેલ હોય છે. તે ઉપરથી એવો બોધ મળે છે કે સૂત્રરૂપ વસ્તુ એક છે. સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણે જુદી પડી બ્રહ્મગ્રન્થીમાં એક્ય ધરાવી
ચાર પ્રકારના અધ્યાસના ૨૪, ૨૪ તત્વથી ૬ તત્વે વિસ્તરી & મૂળ સ્વરૂપથી ઉલટા ભાવે એટલે સચ્ચિદાનન્દ ભાવ ઢાંકી નામ- ૨ રૂપે પ્રગટ થાય છે તેથી જોઈ ડાબે ખભેથી જમણી તરફ વહે છે અને જેમ એક સૂત્રમાં મણુઓ જુદા જુદા હોય છે તેમ એક ચૈતન્યજ ઉપાધિદ્વારા જુદું જુદું વર્તતું દીસે છે એવી વૃત્તિ હદયમાં સ્થિર રહે અને વ્યવહારમાં વર્તાય તેથી હૃદય ઉપર રહે છે. સર્વ દેવકર્મમાં મૂળ સ્થિતિએ, મધ્ય લેક વતી ઋષિ કાર્યમાં કંઠમાં, અને અધોગતિરૂપ પિતૃકાર્યમાં અપસવ્યરૂપે રહેનાર પ્રકૃતિ પુરૂષના કલ્પિત ભેદને અનાસક્તિથી ભોગ આપનાર, મલિન મળ મૂત્રના ત્યાગમાં ઉત્તમ તત્વ આકાશમાં નિર્મળ રૂપે કાન ઉપર વર્તનાર આ સૂત્રરૂપ જઈ ટુંકામાં અભ્યદય અને નિઃશ્રેયમાં સહાય કરનાર એક વસ્તુને બોધ આપે છે માટે સર્વ દિને જરૂરી છે. સ્ત્રીનાં સંચિત પુરૂષના કમ સાથેજ મિશ્રીત થવાથી સ્ત્રી પુરૂષ બન્ને એકજ શરીર હોવાથી આ વિધિની જરૂર સ્ત્રીઓને નથી અને બન્નેની ક્રિયાને જોખમ ધારી પુરૂષ બેવડી જનોઈ પહેરે છે. પુરૂષની છાયા સ્ત્રી છે તેથી તેનાં સ્વરૂપને જાણવાની
જરૂર છે. સ્ત્રીની પ્રથમ અવસ્થા “એટલે કન્યા વિષે વિચાર કરતાંજ કન્યા શબ્દને અર્થ ન==ારે ચાર ચાર બાદ મતિ તા છે
ટક્કર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com