________________
Xocolaescocoense eneseme emex
વાવ વત રરરરર
જીવનનું વિધાન નથી માટે તેમને વાળ ન રાખવા વિધિ છે. દ્વિજ વર્ણ અભ્યદય અને નિઃશ્રેયસની રક્ષા માટે શિખા સુત્ર રાખવાં જ જોઈએ. શિખાદ્વારા સૂર્યનું આહવાન છે માટેજ પરણુતી વખતે કન્યા છૂટા કેશ રાખી સૂર્યને પાઠ સાંભળે છે અને પુરૂષો ગાયત્રીદ્વારા પ્રાર્થના કરે છે. વિધિપૂર્વક શિખા રાખનારને દેવભાવ હેવાથી ઉર્ધ્વગતિ, કેવળ વાળ (આગળ એટલી) રાખનારને પામર ભાવનાથી અર્ધગતિ અને શિખા અને વાળ બનેને રાખનારને ત્રિશંકુની ગતિ પ્રાપ્ત થાય છે. તિલક વિનાના શુન્ય કપાળવાળાને ઇશ્વરબુદ્ધિના અભાવે બીજા જન્મમાં જેમ કાળમીંઢ પથ્થર થવું પડે તેમ શૂન્ય મસ્તકવાળાને બાવળના વૃક્ષરૂપ થવું પડે એ સ્વાભાવિક છે. જે સધવા સ્ત્રી માથાના વાળ કતરાવી લટ વગેરે રાખે છે તે પ્રજાની અવનતિ, પિતાની લંપટવૃત્તિથી અધોગતિ અને પતિની નિર્બળતા અગર આસક્તિ દર્શાવે છે અને જે વિધવા સ્ત્રી કેશ રાખે છે તે દેહાભિમાનથી પતિને તિરસ્કાર, મલિન મને વિકાર અને અનિષ્ટ વ્યભિચારથી બાળહત્યાદિની દુષ્ટબુદ્ધિ દર્શાવી પતિ, પિતૃ અને સગાસંબંધીઓને સંતાપે છે અને પોતે યમદ્વારા મહા ત્રાસ પામી દુઃખી થાય છે. યજ્ઞોપવીત કે સૂત્ર પુનર્જન્મમાંથી છોડાવનાર તત્ત્વનો બોધ આપે છે. સૂઃ રાતિસૂત્ર પ્રાણીને પશુ ભાવના ઓછી થાય, અજ્ઞાન દૂર થાય, સૂક્ષ્મ બુદ્ધિ થાય અને જ્ઞાન મળે
માટે ગર્ભવાસથી મરણુપત, જાતકરણ, નામાધિકરણ, અન્ન, પ્રાશન, 8 ચાલાદિ ૧૬ સંસ્કાર જુદે જુદે વખતે કરવામાં આવે છે તેમાં મુખ્ય છે યજ્ઞોપવીત, વિવાહ અને શ્રાદ્ધ છે. માતાના પેટમાં મૂછ અવસ્થા. આ હેાય છે તેમાંથી છૂટી બાલકની અજ્ઞાન અવસ્થામાં અવાય છે. તેમાં જતતની વાસના દઢ ન થાય અને ગર્ભમાં નારાયણ ભજવા ચાર વખત પ્રતિજ્ઞા કરેલી હોય છે તે પાળવા જ્ઞાન મેળવવા
શરીરરરરરર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com