________________
SHEEKHHHHHRISERSHARER:HER&&&&&&&H
૧૨૨
- ૭ યમરાજાના વાહકરૂપે (બેલીફરૂપે) અવતરેલી કન્યાદ્વારા છે ચેતવણી લેવાને બદલે સ્વાર્થ શોધવા પોતાની પત્નીના હીરૂપ શું કન્યાને વેચી નાણાં મેળવી ભોગ ભેગવવાની ઈચ્છા કરનાર પુરૂષ આ શાસ્ત્રદ્રોહ, યમદ્રહ, પનિહ, કન્યા, જામાતાદ્રોહ અને જનો
હનાં પાતકનો અધિકારી થાય છે. કન્યા પિતાનાં હિતમાં પ્રેરનાર આ ધર્મના અંશરૂપ હોવાથી તેનું સન્માન રાખી સારી રીતે અલંકૃત
કરી, સારા વર, ઘર અને કુટુમ્બ વગેરેથી રાજી કરવાથી સંપત, છે શુદ્ધિ અને સુખ વધે છે. આ કારણથી કન્યા લક્ષ્મીરૂપ મનાય
છે અને સારાં શુકનને દર્શાવનારી કુમારીકા દેવીરૂપ મનાય છે. છે તેનું પોષણાપણું અને સમર્પણ પવિત્ર ધર્મરૂપ મનાવાંજ જોઈએ છે કે જેથી સદ્ધર્મ પ્રસરે અને સુપ્રજાથી સર્વત્ર સુખશાંતિ આપે.
半及双双双弦弦瑟瑟致死及双双双双双花五及五双双双双双双双双双双死及我我我我廷廷接近
ઉપરનાં કારથી સમજાશે કે દાન આપવાયેગ્ય કન્યાજ છે અને જેને અપાય તેનીજ તે રહે છે. એકને અપાયેલી કન્યા જે સ્ત્રીરૂપ થાય છે. તે પોતાના પૂર્વજન્મનાં કર્મ પ્રમાણે પતિથી ભોગ છે પામે છે. પણ જે પતિ થનારને બહુ પીડા કરી હોય અને માવતર જ થનારને તેથી બહુ રાજી કયાં હોય તો આધાત પ્રત્યાઘાતને ન્યાયે આ અક્ષત યોનિની દશામાંજ બાળવિધવા થાય છે, દુ:ખરૂપ જીવન છે એ ગાળે છે અને માવતરને જેવાં રાજ કર્યા હોય છે તેવાંજ રડાવી છે કે રડાવી જીવન ઝેરરૂપ બનાવી બાળે છે. તેને પોતપોતાનાં કર્મનો ભોગ એ ભોગવીને તેમાંથી છટી સારી ગતિ મળી શકે છે. છતાં સ હિત
कर्म निन्दितं च समाचरन् । प्रसजंचोन्द्रयार्थेषु नरःपतनमृच्छति ।। હું વિહિત કર્મ છોડી, નિન્દ્રિત કર્મ કરી, ઇન્દ્રિયોના વિષય સુખમાં # આસક્ત થઈ પુનર્વિવાહની પોક મૂકે તે નક્કી ભાવિ જન્મમાં બહુ
બરી દશા થાય છે. આ કાંઈ વિશેષે વાહરૂપ વિવાહ નથી ૫ણું છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com