________________
૧૧૬
થાય છે કે આકાશને પ્રકાશનાર સૂર્ય તત્વને સૂક્ષ્મ રીતે જેથી પમાય તેવી વસ્તુ. આ હેતુથી જ શિખાબંધન કરતી વખતે ગાયત્રી મંત્ર ભણવામાં આવે છે અને સૂર્યનું ધ્યાન કરવામાં આવે છે. વળી દીવો જ્યારે બળતું હોય છે ત્યારે તેની જ્વાલાને પણ શિખા કહે છે માટે ઉર્ધ્વ ગતિવાળી વસ્તુને શિખા કહે છે. જેમ દીવામાંથી મેલ મેશરૂપે બહાર આવે છે તેમ બ્રહ્મરક્વમાં વ્યાપેલ ચેતન્ય પ્રકાશમાંથી વાસનાવાળા ભોગોના ક્ષયરૂપ વાળ માતાના પેટમાંથી જ બહાર આવેલા હોય છે તેથી તે ભાગના વાળ જ શિખારૂપ કહેવાય છે. જેમ જેમ એ જરૂપ ચૈતન્યપ્રકાશ શરીરમાં પ્રસરે છે તેમ તેમ વાળ ઉગતા જાય છે. બ્રહ્મચર્ય દશામાં સંસારી બહારના ભાગ હોતા નથી માટે વાળની વૃદ્ધિ ઉપર લક્ષ આપવામાં આવતું નથી. ગૃહસ્થ ભોગી હોવાથી જમ્ ઘટતું જાય છે માટે મૃત્યુ વખતે જીવ ઈન્દ્રિયેના દ્વારથી વિખુટો ન પડે અને સગતિ પામવા બ્રારબ્ધમાંથીજ નીકળે માટે શિખાદ્વારા તે ભાગને કમળ રાખી, સૂર્યના મંત્રથી જ્ઞાન ખીલવવા તથા શરીરને રથરૂપ (ાર રચવા) અને દેવાલિયરૂપ (સેવાય ૪ રા.) માની આત્મસ્વના અનુસંધાનથી શિખાને ધારૂપ દર્શાવવા આર્યલેકેની ઉત્તમ અભિલાષા દર્શાવવા શિખા રાખવામાં આવે છે અને સર્વ ધર્મે કાર્યમાં આત્મદષ્ટિ દઢ કરવા પ્રથમ શિખા બંધનથી કાર્ય શરૂ કરવા જરૂર ધારવામાં આવે છે. સંન્યાસીઓને વાસના હેવી ન જોઈએ છતાં આતુર સન્યાસ હોય તેથી છેવટની વાસના દૂર કરવા તેને બ્રહાર% આસપાસ શંખ
મારી સાવચેતિ અપાય છે તેથી તેઓને શિખાની જરૂર નથી. - સ્ત્રીઓ છની ખાણ છે. તેથી આજસત વિશેષ પ્રસારવા ચોટલ સાભાગ્યરૂપ મનાય છે જ્યારે વિધવાઓને પતિથી જુદાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com