________________
૧૧૪ સ થાય એવી રીતે એકાન્ત, અસ્પર્શ અને આદર રાખવા જરૂર છે. જો આ કારણથી જ ડાબો હાથ કે ડાબું અંગ પણ આવા કાર્યમાં વપરાતું જ નથી તે પછી બાપદાદે હલકા ધંધા કરનાર, દેવી અથવા દેવ વગેરેની ભાવના રહીત પુરૂષ ઉપરથી ગમે તેવા ચોખા અને ગમે તેટલા અભ્યાસી હેય પણ નતિથીજ જેની ઉત્કૃષ્ટતા છે અને અભ્યાસથી જેની શુદ્ધિ વધેલી હોય છે તેની ટોચે આવી શકે
નહીં. તેને ઈતર અપૃશ્ય વર્ણથી સંસર્ગ, આલાપ કે વ્યવહાર ન કદી ઘટી શકે નહીં. આવી પવિત્ર ભાવના જાળવવા માટે જ આ આભડછેટ મનની છે. પ્રાતઃકાળથી હરિસ્મરણ કરતું મન, શાસ્ત્રઆ વિધિથી શુદ્ધ થયેલું તન, સંધ્યાવન્દનાદિથી અન્તર બહારની
શુદ્ધિવાળા સંસ્કારથી પૂનીત થયેલું અંતઃકરણ, પ્રાણાયામથી ત્રણે . શરીરને ઐક્ય દર્શાવનારું દર્શન અને સર્વ પાપનાં પ્રાયશ્ચિતથી છે એકરસ થયેલું વૃત્તિનું વલણ ઈશ્વરમય ભાવના સહજ પ્રાપ્ત કરી ની શકે છે. દેવ, ઋષિ અને પિતૃઓના ઋણમાંથી મુક્ત થઈ બ્રહ્માર્પણ
બુદ્ધિથી વિહિત ભોગમાં પ્રવૃત્તિ કરી યોગમાં સ્થિર થવા વિધાન છે. સૂતક પણ મનની વાસના ગત કે આગત પ્રાણીના અહંકારને મમતાવાળી હોવાથી અન્યોઅન્ય અસરમાંથી છોડવા કે બાંધવા ને પાળવામાં આવે છે તથા ગ્રહણ વખતે સૂર્ય કે ચંદ્ર પૃથ્વીના પદાર્થોને પોષણ આપી શકતા નથી તેથી જીવન ઉત્તમ ગતિ પામતું નથી તથા સૃષ્ટિક્રમને મદદ મળતી નથી માટે સર્વ વ્યવહારી
કાર્ય છેડી પવીત્ર થઈ મન શુદ્ધ રાખી ઈશ્વર પરાયણ રહેવા વિધિ નું છે. પરદેશ ગમન માટે મના કરવામાં આવે છે તેને હેતુ પણ છે
ચિત્તશુદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિનો વિધ્વંસ અટકાવવાને છે. જ - તેનાં કારણો તપાસતાં (૧) તપ યજ્ઞાદિ રહીત સદા હિંસાથી દૂષિત
અને સનાતન ધર્માનુજાનને માટે સર્વથા પ્રતિકૂળ ભૂમિ (૨) +
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com