________________
5 9255 255
3 Uિ
3 3 35 35 35.5 25 5 x J dળ Bળ of 6 Bળ 6 A6 A6 Aળ મળ ભત
Honolulo
Coelo do a
COOoo
S
2523 ૧ વેળoળ of a
છે
લઈ પોતે સ્વાર્થ સાધવા તથા નિશાળામાં પ્રાણીઓના શરીરના અવ- નું ય સંબંધી જ્ઞાન આપવા માટે દેડકાં, સર્પ વગેરેની જે હિંસા બુદ્ધિપૂર્વક થાય છે, અનુભવાય છે અને જેથી ધર્મભ્રષ્ટતા તથા નીતિને ૩ ભંગ થાય છે તે અટકાવવા યત્ન કરવાને બદલે અનર્થને અર્થ સમજીને પતાના આભ જેવડા દેષોને ન જોઈ જે તત્વમાં દેવતાઓ પણ છે
ઉતરતાં ડરે છે તેવા આકલિત, કેવળ ગુરૂદ્વારા શાસ્ત્રગમ્ય, અતિ એ જિક સૂક્ષ્મ બુદ્ધિથી પણ સમજવા અશકય એવા સમષ્ટિઆત્મક તત્વને
ઉથલાવવા મૂર્ખતા અને સ્વચ્છન્દપણુંથી ચાળા કરવા છેડી દેવાથીજ સ્વહિત તથા પરહિત સચવાય છે એમ માનવું જોઈએ. એ છે. જ્યાં સુધી હિન્દના વતનીઓ એકબીજાના ધર્મની લાગણીને માન
ન આપે, વિદ્વાનો પિતાની ખરી વિદ્યાથી સ્વાતંત્ર્ય ન મેળવે, આ શ્રીમાને પિતાના દ્રવ્યને સદુપયોગ ન કરી શકે, પુરૂષ સ્ત્રીઓને કમ સુધારી વશ ન કરી શકે, બાળકોને સન્માર્ગે ન પ્રેરી શકે, વાતાવરણના સંજોગોને ધ્યાનમાં લઈ જુનું લેપાય નહીં અને નવું નડે
નહીં એવી ગોઠવણ ન કરી શકે અને સાદા વર્તનથી અને ઉત્તમ જ આશયથી ન વ્યવહરી શકે ત્યાં સુધી ઉપરના ઉહાપેહથી ઐક્ય, નું આબાદી અને સત્ય દીપશે નહીં.
આ જગતનાં તત્વને પરિપૂર્ણ નિરખી જે ભાવના નિરંતર સુખકર વસ્તુ અપાવે તે ભાવના યોગ્ય સ્થાને કરવાથી સર્વત્ર સુખ, શાન્તિ અને સમૃદ્ધિ પ્રસરશે પણ જીવ હણાય છે એમ માનવું આર્યને કદી શોભશે નહીં. તપબળ તથા વિદ્યાબળના અભાવે યજ્ઞો ફળે નહિ તેથી “બળદને રોગ અને ખીલે ડાંભ” એ ન્યાયે, વેદ તથા સ્મૃતિઓને મરડી અર્થ કરવા યોગ્ય ન ગણાવું જોઈએ. ૩ (૩) ઈન્દ્રિય નિગ્રહથી પિતાની શક્તિનો વૃથા ઉપયોગ ન કરે થવાથી જ્યાં સુધી આવરદા હેાય છે ત્યાં સુધી સુખમય જીવન
"
" ''
9"
*re or or n o p q o p q
r me
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com