________________
૧૧૩ વ્યતીત કરી શકાય છે. વ્યભિચારથી ઘેર નર્કના વાસી અનેક - જન્મપત થવું પડે છે, ક્ષણિક સુખ માટે પોતાના સર્વસ્વનું
જોખમ ખેડવું પડે છે, આખુ જીવન ધાનવૃત્તિથી અસ્થિર ચિત્ત ગાળવું પડે છે, હૈડું અત્તરમાં કરાય છે, ભાવના પરપુરૂષ કે | પરસ્ત્રીના અગ્નિમય શરીરની હોય છે માટે મૃત્યુ વખતે ધગધગતી કોશનાં તથા અગ્નિના ભડકારૂપે સામી બોલાવતી નગ્ન સ્ત્રીઓનાં મહા ત્રાસદાયક દર્શન થવાથી જે દુઃખ થાય છે તે મેશ્યાઓ, પરસ્ત્રીઆસક્ત અને તેના મદદનીશોને ભોગવવાથીજ ખબર પડી શકે તેમ છે. મનુ ભગવાન કહે છે કે નહી રામનાપુ પર
સવના પરસ્ત્રી સેવન સમાન આયુષ્ય હણનારૂં બીજું કઈ નથી | માટે સર્વ ઈન્દ્રિયોને વશ કરી સુખમય જીવન ગાળવું જોઈએ.
(૪) પવિત્રતા બે પ્રકારની છે. બહારની શુદ્ધિ અને અન્તરની શુદ્ધિ. બહારની શુદ્ધિ માટે પ્રકાશ તથા હવાવાળા ઘરમાં રહેવું,
ખાં લૂગડાં પહેરવાં, શરીર સાફ રાખવું અને બેઠક, પથારી વગેરે સાફ રાખવાં તથા જલ અને રાક ચખા રાખવા વગેરે એ છે. અતર શુદ્ધિ માટે આર્ય ધર્મજ સર્વથી ઉત્તમ અને પ્રથમ છે. ન આ શુદ્ધિના અંગે દેવ, ઋષિ, પિતૃ અને આત્મભાવના છે.
પિતાના મનના વિચારો મનુષ્યજન્મના શરીર કરતાં ઉત્તમ શરીર ન પ્રાપ્ત થાય તેવી રીતે શુદ્ધ રાખવા અને આલેક તથા પરલોકમાં નો ઉત્તમતા સચવાય અને અધોગતિ ન થાય માટે પોતાના સંસર્ગમાં | પિતાના સમાન આચારવિચાર વિનાના પુરૂષોને આવવા ન દેવાને આ વિધિ છે. જ્યારે પૂજન, અર્ચન, ભોજનાદિ માંગલિક ક્રિયાઓ કે - જેથી ચિત્તની ભાવના શુદ્ધ થઈ ઉત્તમ ગતિમાં સ્થિર થાય છે તે !
કરાય છે ત્યારે બહારને કઈ ભૂતને રજકણ પણ તેમાં મિશ્રીત ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com