________________
to do do lo 'as u
es us oળ
ળ
+
15م وموميم حلم حلم حلیمه ده لها
حلم حلم
રાજાઓને દબાણ કરી વેદ, શાસ્ત્ર, યજ્ઞ અને પ્રજાના સામાન્ય હિતના શત્રુઓ થઈ પડે છે. લેકે જમાનાની ધૂનમાં વિધવા વંધ્યા છે
સ્ત્રીને પુત્રને ઉભો કરી વણગી કાઢી વ્યવહાર ચલાવે છે અને આ * મહેણું માન ખાટવા ધારે છે. જ્યારે યજ્ઞ કે જેથી આકાશાદિ
પાંચભૂત, સર્વ દેવતાઓ અને મનુષ્યો તથા પ્રાણીઓની સુખાકારી કે થાય છે તેને માટે કાળજી ધરાવતાજ નથી અને ભક્તિને નામે દૂર ભેગાસક્તિમાંજ કલ્યાણ માને છે. સામાન્ય વ્યવહારમાં જેવો પિતાને જીવ વહાલે છે તે બીજાને છે માટે કઈ પણ રીતે કેઈને દુઃખ ન કરવું જોઈએ પણ સર્વ ઉપર દયા રાખવી જોઈએ. હિન્દુશાસ્ત્રો કહે છે કે જે પ્રાણુ મનુષ્ય જન્મ મળ્યા છતાં પિતાના
જીવના સ્વરૂપને ઓળખ્યા વિના અને ઈશ્વરના સ્વરૂપને જાણ્યા જ વિના જીવે છે તેને આત્મહત્યારો અને પતીત સમજવો અને જે
અછઘ આત્માને અનુભવે છે તેજ અહિંસા ધર્મ પાળે છે. માટે જેમ પ્રવૃત્તિ કરતાં નિવૃત્તિ ઉત્તમ છે જેમ કામ કરતાં નિષ્કામ કર્મ કે ઉત્તમ છે તેમજ હિંસાત્મક યજ્ઞ કરતાં અહિંસાત્મક જ્ઞાનયજ્ઞ એક જ ફક ગણું જોઈએ.
8 સુખ દુઃખને વિચાર કરતાં મહેણું દુઃખ આશા છે. મારાદિ જ નરમદુર્વ તૈરારાં પરમં સુહમ્ . વળી ઉધાચત્તા ધંધા કરવા, વિશ્વાસથી લેકને ઠગવા, નાણમાંથી નાણું ઉપજાવવાં, બીજાને રંક
બનાવી પોતે શ્રીમાન બનવા, પિતાના દુરાચરણ બતાવે તેને 3 નિન્દવા ને દુ:ખી કરવા, બીજાને લાભ ન થાય એવી રીતે પોતે પર લાભ લેવા, શક્ત છતાં અશ્રદ્ધા ઢાંકવા સ્થિતિ છુપાવવા, પ્રભુ
કે ભજનની પ્રીતિને બહાને દેઢ પરમેશ્વર પૈસાની ઉપર દૃષ્ટિ કરવા, જે મનના વિચાર પ્રમાણે વર્તન ન રાખવા, બીજાને ઠગી દંભ વધારિવા, બીજાની નબળાઈમાં તેને મદદ આપવાને બદલે તેનો લાભ
do De of oળ છે અo as
to do so the contenwooળnળti auth
૨૬ ૨૪૨૬૬૨૩૬
gs,
'55
Coળo dળdળવે
9
છે
A
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com