________________
૭૧
વાદ અને કોઈ કહે છે બિમ્બ પ્રતિબિમ્બ વાદ સાચો. બધા એમ કબૂલ કરે ખરા કે મૂળ વસ્તુમાં બીજું રૂપ મનાય છે. આને અધ્યાસ કહે છે એ અભ્યાસ ચાર પ્રકારને છે (1) બહારના પદાર્થ પુત્ર, મિત્ર, ધન વગેરેમાં વિકારથી, (૨) શરીરમાં
જાડાઈ, પાતળાઈ રૂપ, રૂ૫ થવાથી, (૩) ઇન્દ્રિયોમાં ન્યૂનતા - વગેરે થવાથી (૪) અન્તઃકરણના કામક્રોધાદિ ધર્મોથી પોતે આત્મા
તે તે ધર્મવાળો મનાય છે. આનું કારણ અવિદ્યા કહેવાય છે.
અવિદ્યા એવી વસ્તુ છે કે જેને વિદ્યારૂપે પણ માનવી પડે છે છે કારણ કે દરેક વસ્તુમાં અવિદ્યા છે. જે વાતની એકને ખબર
હોય તે બીજે ન જાણતો હોય એમ સર્વ પ્રાણિનું અજ્ઞાન ભેગું ન કરી સર્વ કરીએ તે જ્ઞાન જવાબ આવે છે. માટે મૂળમાં જેમ નું જ્ઞાન છે પણ જુદું જુદું અજ્ઞાનરૂપ દેખાય છે તેમજ ચેતન્ય ,
જ્ઞાનરૂપ હોવા છતાં વિપરીત ભાવથી અવિદ્યા કે અજ્ઞાનરૂપે ભેદ પામેલું છે. તેથી રજુમાં સર્પ, છિપમાં રૂપું, ઝાંઝવાના જળની પ્રતીતિ તથા ગગનની નીલતાનાં દષ્ટાન્ત અપાય
છે તેથી વિવર્ત વાદ છેવટ સિદ્ધ થાય છે. બીજી વાવાળા આ વાર્યું નહીં કરે પણ હાર્યું કર્યા વિના છુટકે નથી માટે
ભલે ક્રમ મુકિત સ્વીકારે. તેમાં અનિર્વચનીય ખ્યાતિથી સિદ્ધ થતા સો મુકિત આપનાર સિદ્ધાન્તને વિરોધ નથી. અવિદ્યા, માયા કે ત્રણ ગુણની સામાન્ય અવસ્થાને વિચાર કરતાં પરમાત્મા અસંગ, નિષ્ક્રિય, નિવિકાર છે. તે પછી આ ત્રણ ગુણ
ક્યા ગુણીને આશ્રયે રહ્યા અગર કોના ગુણ છે ? શેમાંથી ઉત્પન્ન થયા? અને ચૈતન્ય અને અવિઘાને કર્યો સંબંધ છે તે વિવર્તવાદ શિવાય બીજા કોઈ વાદીએથી સિદ્ધ થઈ શકે તેમ નથી. માટે જ્યાં - સુધી આત્મતત્વને સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી હું બ્રહ્મ છું એવા છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com