________________
૭૪
.
भिद्यते हृदयग्रंथि श्छिद्यन्ते सर्व संशयाः ।
क्षीयन्ते चास्यकर्माणि तस्मिन्दृष्टे परावरे ॥ તે આ પ્રકારે એકજ શરીરના શોધનથી જીવાત્માને જ્ઞાન થાય તે છે ત્યારે આખા બ્રહ્માણ્ડમાં એ તત્વ સિવાય બીજું કાંઈ નથી
એમ જણાય છે અને તેથી થાન્તાએ ૩ ૪ મયંત્તિ છે જે આ જીવ અને ઈશ્વરમાં જરાપણ ભેદ બુદ્ધિ રાખે છે તેને ભય કે થાય છે સતિરોવરમરમવિર આત્માને જાણનારો પુરૂષ શોકને રે છે. અને મારિ મહામતિ જે બ્રહ્મને જાણે છે તે કંઠા ભરણ ન્યાયે બ્રહ્મ રૂપજ થાય છે. આ પ્રકારે ગણેશજીના વાહન વિચારને પ્રેરવા શાસ્ત્ર આજ્ઞા કરે છે.
પ્ર. ૩૧–ો જગત અવિદ્યારૂપ હોય અને ચૈતન્ય વિના 3 બીજું કઈ ન હોય તે વર્ણાશ્રમની શી જરૂર ? નીતિની શી જરૂર ? ? ધર્મશાસ્ત્રની શી જરૂર ? તથા પંચમહાભૂતનાં શરીર પશુ, પક્ષી, મનુષ્યો બધાને સમાન છે તેમ શરીર પણ એકજ પદાર્થનાં બનેલાં 3 છે, આહાર, નિદ્રા, ભય અને મિથુનને વ્યવહાર પણ એક સરખો
છે તે પછી આભડછેટ, ઉચ્ચ નીચને વિચાર તથા રાજા પ્રજાને ૨ સંબંધ વગેરેની જરૂર નથી માટે યથેષ્ટ આચરણ કરી કેમ ન વર્તાય ? તથા શિખાસૂત્ર શા માટે રાખવાં? અને સ્ત્રીઓને સ્વતંત્ર કેમ ન કરવી ?
ઉ૦ આવા પ્રશ્નો સંભવે એમાં આશ્ચર્ય નથી કારણ એ ઉપરથી બોધ આપનારા, વિષયના પાસમાંથી છુટેલા ન હોવાથી યથેષ્ટ આચરણ કરતા દેખાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર 8 આ ચાર વર્ણો, બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસી આ ચાર આશ્રમે ને બદલે, પાળા, બ્રહ્મચારી અને સાધુ, સેવક, સમા- ક જss:*
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com