________________
૭૩.
રથી સમજી શકાય છે કે જેમ માટીને વિકાર કાચ તેને સુધારી સુધારીને આરપાર જેવાની શકિત આપી શકે છે, દુબન વગેરેથી છેટેની ચીજ પાસે દેખાય છે, નહાની ચીજ મહટી દેખાય છે તથા ટુંકી નજર વાળાને ચશ્માંથી આંખની શકિત આપી શકાય છે. તેમજ બુદ્ધિ કે જે પૃથ્વીના સત્વ ગુણથી બનેલી છે તેને શાસ્ત્રના અભ્યાસથી અને મહાત્માઓની સહાયથી એવી સુધારી
શકાય છે કે જે પૃથ્વી, પાણી, તેજ, વાયુ, આકાશ, અવ્યકત 3 અને અવિઘાને છેદી પરમાતી આત્માતત્વ ઈશ્વરનું દર્શન દૂર તે દેખાય છે તેને પ્રત્યક્ષ અને અપરોક્ષ અનુભવી શકે.
સ્વમામાં જેમ બહારના પદાર્થો હોતા નથી તથા બહારના જાગૃતિ અવસ્થાના પદાર્થોને જાણનારી ઈન્દ્રિય વૃત્તિ પણ હતી નથી છતાં જીવ પોતે જાગ્રતના સંસ્કાર આદિથી (અવિદ્યાથી) જુદા તે જુદા પદાર્થ રૂપ બને છે એટલે પોતે પોતાને પોતામાં બનાવી પિતાથી જુદા અનુભવે છે. તેમજ પરમાત્મા પોતે પોતાને પિતામાં બનાવી પિતાથી જુદે જુદે રૂપે અનુભવે છે માટે અવિઘાને વશ રહેલે
ચૈતન્ય જીવાત્મા અવિદ્યાથી મુકત થાય છે. ત્યારે જેમ જે સ્વમને ( અનુભવતો હતો, સુષુપ્તિમાં અજ્ઞાનને અનુભવતો હતો, તે જાગ્યા ! તે પછી હું પોતેજ છું એમ અનુભવે છે તેમ જીવાત્મા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, જગત વગેરે રૂપે હુંજ છું એમ અનુભવે છે. __ अविद्याघातकात् शद्बाद् याहंब्रह्मेति धीर्भवेत् । विनश्यत्य विद्यया सार्धम् हत्वारोगभिवौषधम् ।।
જ્યારે હૃદયની અહંતા મમતાની ગાંઠે ભેદાય છે, આત્મા છે તે પરમાત્માને સંશય છેદાય છે અને સર્વ કર્મને નાશ થાય છે ? કે ત્યારે સર્વથી ઉત્તમ તત્વનું દર્શન થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com