________________
1 T
AME
સારા-સમાસાના સારા સમાજનીસરાક્ષસીસીનારાના
૧૦૮ આ હેવાથી હૃદયાકાશ ઉપહિત ચૈતન્ય સ્વરૂપ શ્રી કૃષ્ણ પરમાત્મા વિવિE ધગદ્વારા ગોપીઓથી તૃપ્ત થયેલા વર્ણવવામાં આવે છે માટે જેને દાસ આ ભાવે ગેલેકની ઈચ્છા હોય તેણે આવતા જન્મમાં ગાયને અવતાર # મળશે અને ઠાકોરજીને નામે અજ્ઞાની પુરૂષો પોતે દેહરૂપે પ્રભુ છે એવા
અભિમાનથી સેવા કરાવશે તેને બળદને અવતાર ગેલેકમાં મળશે છે અને ગાયરૂપ ગોપીઓથી રાસ રમશે; વનમાળારૂપી અંતરની ધોંસરી છે અને કંઠી રૂપી નાકની નથી તે ગોલોક એટલે પૃથ્વીનું ખેતર તેનું આ બળદ રૂપે બાર વર્ષનું વન સ્વરૂપ પામી સુખ ભોગવશે, અગર
જે અન્તરિક્ષમાં ગેલેક છે એમ માનશે તે દાસત્વ ભાવે રહેનાર ભકતે ગાયના શરીરની ઇન્દ્રિય રૂ૫ થશે અને પ્રભુત્વ રૂપે રહેનાર - જે ખરા ભાવવાળા હશે તે સદા યુવાન મન રૂ૫ ભક્તા થશે. તે માટે ગેલેક રૂ૫ ગાયો કે જેની રક્ષા શ્રી કૃષ્ણ પણ કીધી છે તેની
રક્ષા સર્વ ભારતભૂમીના ખરાં બાળકેએ તન મન અને ધનથી હરાઈ આ ઉપાયે કરવી જ જોઈએ. નહિતર શ્રી વિષ્ણુ ભગવાન ઉભા ટીલા
વાળાને ઉભું કપાળ આપી શીંગડાંવાળાં પ્રાણું બનાવશે અને આડા આ ટીલાવાળાને આંકેલ આખલા બનાવી શ્રી નીલકંઠ એટલે વિયત
તત્વરૂપ વિષને ગળનાર અને અવ્યક્તના અધિષ્ઠાતા શ્રી મહાદેવજીની જ નન્દીને આધીન કરી સર્વ ભાગ રહીત અને મુગા બનાવશે. માટે # પિોતે પિતાને બચાવવું અને ગાયોને બચાવવી એ એકજ છે એમ છે માની બીજા બધાં કાર્ય છેડી ધર્મની લાગણી ખરી હોય અને છે. હિન્દનું હિત હૈયે હેય તે આ પ્રથમ કર્મ ગણવું જોઈએ.
ttttt
1+
+
+
+++
+++
+
++
+
+
R ઉપર પ્રમાણે બ્રાહ્મણ અને ગાયની રક્ષા આવશ્યક છે પણ છે આ તેથી યજ્ઞમાં અપાતાં બળીદાનને હિંસારૂપ માનનારા, ગોવધ દે કરનારાથી પણ અધમ છે. યજ્ઞ શું છે તેની તેઓને કાંઈ સમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com