________________
મૂળ વસ્તુની ખોટ આવ્યાની દંતકથા છે તેના જેવું આ ગાયના કે માંસ ખાનારાએ વિચારવાનું છે. સજીવન ગાય જે અગણિત ગુણ
આ લેકમાં શરીર તથા મનને આપે અને અદષ્ટ એવા પરલેકમાં જે સિદ્ગતિ આપે તે ગુણ તેના માંથી કદી નથી મળવાનો! તેથીજ
મહા ગુણ કરનારીની હત્યાથી કૃતન્નતા, પરમ સ્વાર્થની અધમતા આ અને ઈશ્વરના સૃષ્ટિતત્વને સહાયક પદાર્થને નાશ કરવાનો મહાવ્યજ થાને ગુહે પ્રાપ્ત થાય છે. સુશીલ, દયા, દીનતા અને સંતોષ જ જેવાં ગાયમાં જોવામાં આવે છે તેવાં ભાગ્યે જ બીજે સ્થળે જોવામાં જ આવે છે માટે જ કહેવત છે કે “દીકરી અને ગાય દેરીએ ત્યાં જ જાય.” આવી સર્વ ગુણસંપન્ન પર પકારની ઉત્તમ મૂર્તિ અતિ ઉપયોગી નિરપરાધી પ્રાણીને હણીને કે હણતી જોઈ કયો મનુષ્ય સુખ પામતો હશે એ સમજવાનું છે. (Utility) લેક અનુકૂળતાના એ ખ્યાલથી પણ ગાય કેવળ સેવવા યોગ્ય પ્રાણી છે માટે કોઈપણ
વ્યક્તિ જે ભારતભૂમિના તત્વનું ખરી ભાવનાથી ખરું અભિમાન જ ધરાવતી હોય તેણે ગોવધ કદી કરવા દેવો જ નહિ અગર કરો કે નહિ જોઈએ.
ભારતભૂમિના ભાગ્યોદય માટે પૃથ્વી પોતે ગાયરૂપે, સાગર - તુલસીરૂપે, અગ્નિ સૂર્યરૂપે અને વાયુ બ્રાહ્મણરૂપે પ્રગટ થઈ મનુ
બોને આ લેક અને પરલકની સર્વ સિદ્ધિ પ્રાપ્ત કરાવી નાર દેહને નારાયણ સ્વરૂપ કે જેના પોતે અંગો છે તે મૂળ સ્થિતિને વિયતરૂપ વૈકુઠઠારા પ્રાપ્ત કરાવે છે. આ કારણથી વૈષ્ણવે પૃથ્વી ઉપર તિર્થયાત્રામાં ભટકનારા, (મહ મત્તિ ) યજમાનને દેવો દ્વારા
આ લેક અને પરલોકનું ક્ષેમકુશળ અપાવનારા અને વાયુ પેઠે એકના આ રજકણ રૂપવાસના બીજાને પિતૃ અને દેવાને પહોંચાડનારા ટપાલની કપટીરૂપે પિટવાળા સંક૯૫થી સદેશ પહેચાડનારા બ્રાહ્મણારૂપ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com