________________
૧૦૪
રીતે મદદ આપવામાં આવતી અને કોઈ બ્રાહ્મણને વધારે મદદની ને જરૂર પડે છે તે શ્રીમાન ગૃહસ્થને નિવેદન કરી મદદ મેળવતા તે પણ બીજા વને આવી રીતનું વર્તન કદી કરવા દેવામાં આવતું છે નહીં અને તેનાં પરાધીન જીવનને ધિક્કારી પોતાની શક્તિથી સર્વની રે
મર્યાદા જાળવવામાં અયાચક રહેવામાં જ અભિમાન ધરાવતા હતા તેથી સર્વ સુખી હતા. હાલના જમાનામાં બ્રાહ્મણની વૃત્તિ સર્વ વર્ણ છે ખેંચી લીધી. અનાથઆશ્રમ, સેવાસદન, વનિતાવિશ્રામ, સુવાવડખાના, દવાખાના, જ્ઞાતિની બેડગે અને સર્વ વર્ણના સંકરતાના અધમઉદ્ધારણું ખાતાંઓ તથા અંત્યજોન્નતિ શાળાઓ કે જેની ભૂખ કદી પૂરાય નહિ તેવાં સદાવ્રત્તરૂપે અને વર્તમાનપત્રો એકી હારે આખા જગત પાસેથી ભીખ માગનારા ખડીઓ વાટક વિનાના ભૂદેવોના મુખરૂપ થઈ પડયા છે. કેળવણુએ એવું રૂપ પકડયું છે કે જ્ઞાનને માપ કરનારી ડીગ્રીઓથી પોતાને અધિકાર ગણાવે છે જેથી વર્ણવ્યવસ્થાને તદ્દન નાશ થત 3 જાય છે અને તેવી સ્થિતિને સર્વ વર્ણ અનુમોદન આપે છે. આશ્ચર્ય એ છે કે બ્રાહ્મણને જાતિથી પૂજ્ય માનનારા જાગતાં છતાં જેમ બાળક
પથારીમાં મૂતરે તેમ જાણુતા છતાં દિવો લઈ કૂવામાં ઉતરી પિતાને હાથે પિતાના પગમાં કુવાડા માર્યું જાય છે. અને બાહનું ચાલુ જમાનાનું આપતા જાય છે. તે પછી બ્રાહ્મણે તમારા પૂર્વજોની અગાધ ગૂઢ શક્તિઓને મહા તપ કરી મેળવો. વિષયાસૂકત થઈ પેટ ભરવા માટે ધર્મ બદલી હાજી હા કરી શ્રીમાનેનાં તેજમાં ન અંજાઓ. વેદશાસ્ત્રની રક્ષા કરો. રાત દહાડે તમારી અધિકતા દિવ્યજ્ઞાનથી ચમત્કારને બળે કેમ વધે તેની ચિતા કરો. , , ચંડી, વિનાયકને જગાડી મંત્ર દર્શન કરો.
શ્રી ગાયત્રીદેવીને મૂકી આડાઅવળા અવૈદિક અને લોકને રૂચે એવા 3 શબ્દોને મંત્રરૂપ ન મનાવે. ઉગ્ર તપકાર શ્રી ગાયત્રીના જપમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com