Book Title: Murti Diksha ane Samay Diksha athva Bharat Prabodh
Author(s): Gulabrai Kalyanrai Hathi
Publisher: Gulabrai Kalyanrai Hathi

View full book text
Previous | Next

Page 120
________________ રજwઝરરાજા , ૧૦૫ 'C : ચિત્ત રાખે. ગોમુખીમાં હાથ સાથે માળાના મણકામાં પિતાની કડ રક્ષા, દેશની આબાદી અને દુશ્મનોના વિનાશની ભાવનાને મેળવી એ સંકલ્પ બળ જમાવો અને ગાય કે જે તમારૂં જ સ્વરૂપ છે તેની રક્ષા કરવા કટીબધ્ધ થઈ સર્વ દેવોને સહાયક બનાવી મુખરે આવે, છે નહિતર હતપ્રાય સ્થિતિ અનુભવો છો તેને બદલે ખુલ્લે ખુલ્લો વિનાશ જે પ્રત્યક્ષ અનુભવવો પડશે. માટે બે ઘડી વ્યાસ બની ચાર ઘોડાની ગાડીમાં બેસવામાં તથા છાપે ચડવામાં મહત્તા ન માની દશ ઘોડાના રથને સં. પર ભાળ અને બ્રાહ્મણોને દિપાવો. નહિતર ગાય પોતે સ્વતઃ શકિતવાન છે. - અધર્મ જેમ બેલે નહિ પણ બળી મારે તેમ અબેલ પ્રાણી ગાય પૃથ્વીરૂપ છે તેથી જે દેશમાં હત્યા વધતી જાય છે તે દેશમાં રોગ, ઉપદ્રવો, દુભિક્ષાદિ સંકટ વધે છે અને લેકેનાં અકાળ મૃત્યુ આ અસંખ્ય થાય છે. અગર અન્તરકલેશ ઉપજાવી યુદ્ધદ્વારા અનન્ત છે જીવોના લેહી પીએ છે તે પછી બ્રાહ્મણો કે જેને આશ્રય પર ગાયો લેવા ખુશી છે અને બ્રાહ્મણને દાન આપવાથી તેનું દ્રવ્ય બની તેની સુખ સંપત્તિ સંભાળે છે માટે પિતાના રક્ષક બ્રાહ્મટેક ને તથા ક્ષત્રીય અને વૈશ્યાને માને છે અને તેના ઉપર ભરોસો રાખે છે તે જે રક્ષા કરશે નહીં એમ જણાશે અને ગાયો સ્વતઃ કેપશે ત્યારે પહેલાં તે દિજેને શીંગડે વધાવી પગ નીચે કચરશે. - માથા સર્વ સંમત્ત માટે હિન્દુ વર્ણ પોતાનું ધન, જીવન અને અંગ જ માની કે આશ્રિત માનીને પણ ગાયની રક્ષા કરવી જ જોઈએ, યજ્ઞોને વૃદ્ધિ આપવી જોઈએ અને ખરી વિદ્યા, અખંડ બ્રહ્મચર્ય, ઉગ્રજે તપ અને પરમશુદ્ધિથી સંપાદન કરી સર્વથી શ્રેષ્ઠ સ્થિતિ સંભાકળવી જોઈએ અને ભારતમાતાને ધન્યવાદ અપાવવો જોઈએ. કે મરઘી દરરોજ એક સોનાનું ઈંડું મૂકે તેથી સંતોષ ન પામતાં એકીહારે બધાં ઇડાં લેવા મરઘીનું પેટ ચીરવાથી નિરાશા અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164